ધોરણ 10ના પરિણામને લઈ વિદ્યાર્થીઓ માટે આવ્યા ખૂબ મોટા ખુશી ના સમાચાર, આ તારીખે જાહેર થશે પરિણામ

ધોરણ 10ના પરિણામને લઈ વિદ્યાર્થીઓ માટે આવ્યા ખૂબ મોટા ખુશી ના સમાચાર, આ તારીખે જાહેર થશે પરિણામ

થોડા સમય પહેલા જ દરેક વિદ્યાર્થીઓએ ધોરણ 10 અને 12 ની પરીક્ષા આપી હતી. ત્યારબાદ હવે દરેક વિદ્યાર્થીઓ પોતાના પરિણામની રાહ જોઈ રહ્યા છે. તમામ વાલીઓ અને વિદ્યાર્થીઓને પરીક્ષાના દિવસથી રિઝલ્ટના દિવસ સુધી ચિંતા થતી હોય છે ઘણા વિદ્યાર્થીઓ પોતાની મહેનતથી ઉત્તમ પરિણામ લાવી પોતાના પરિવાર અને દેશનું નામ રોશન કરતા હોય છે. આ પરિણામ…