પતિનું મોત થતા પત્નીએ ભર્યું એવું પગલું કે જાણી ને તમારા હોશ ઉડી જશે – જાણો પુરી ઘટના
કેટલાક એવા સમાચાર છે જે આપણને આપણા મૂળમાં હચમચાવી દે છે. આવો જ એક કિસ્સો ગુજરાતના અમરેલી જિલ્લામાંથી સામે આવ્યો છે. જ્યાં લગ્નના 6 મહિના પછી જ પતિનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હતું. જ્યારે તેની પત્નીને આ વાતની જાણ થઈ ત્યારે તેણે પણ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. બંનેએ સાથે જ આ દુનિયા છોડી…