ઘોર કળિયુગ!! મહુડીના જૈન મંદિરમાં 130 કિલો સોનાની ચોરી, તપાસ કરતા એવું રહસ્ય બહાર આવ્યું કે… જુઓ સમગ્ર ઘટના
ગુજરાતમાં અનેક મંદિર આવેલા છે જે પોતાની આસથા વિશ્વાસ અને શ્રદ્ધા માટે જાણીતા છે જ્યાં અનેક ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે આ કારણથી જ ગુજરાતને સંસ્કાર અને ધર્મની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે.અનેક ભક્તો ભગવાન પર શ્રદ્ધા રાખી મોંઘી ચીજ વસ્તુઓ સોના દાગીના અને પૈસા અર્પણ કરતા હોય છે. પરંતુ હાલમાં મહુડીના જૈન મંદિરમાં અચાનક કરોડો રૂપિયાની કિંમતનું 130 કિલો સોનુ ગાયબ થવાથી ચારે કોર હાહાકાર મચી ગયો છે. આ અંગે મંદિરના ટ્રસ્ટ દ્વારા હાઇકોર્ટમાં ફરિયાદ કરવામાં આવી છે.


હાઇકોર્ટના આદેશ દ્વારા એવું બહાર આવ્યું છે કે આ સોનું મંદિરના ટ્રસ્ટ દ્વારા જ ગાયબ કરવામાં આવ્યું છે આ કારણે મંદિર અનેક વિવાદો વચ્ચે ચર્ચાનો વિષય બન્યું છે. આપને જણાવી દઈએ કે આજે મંદિર સો વર્ષ કરતા પણ વધારે પ્રાચીન છે. હાઇકોર્ટ દ્વારા બહાર આવ્યું છે કે આ તમામ સોનાની ચોરીના ભાગીદારો મંદિરના ટ્રસ્ટ છે. પરંતુ હજુ સુધી આ વાત પર કોઈ સાચી સ્પષ્ટતા બહાર આવી નથી.

મંદિરના ટ્રસ્ટ સામે હાઇકોર્ટ દ્વારા 2012 થી 2024 સુધી સોના અંગેની તમામ માહિતી જમા કરાવવા માટે આદેશ કર્યો છે. આ સાથે સાથે માંગણી પણ કરી છે કે સોના અંગે ખાસ તપાસ માટે એક કમિટી બનાવવામાં આવે જેથી સોનાની તમામ માહિતી મેળવી શકાય અને ઘટનાના સાચા મૂળ સુધી ઝડપથી પહોંચી શકાય હાલમાં તો મંદિરના આ વિવાદે જ્યારે કોઈ ઝડપથી પહોંચી શકાય.હાલમાં તો મંદિરના આ વિવાદે ચારેકોર આગ લગાડી દીધી છે.

આ ઉપરાંત અરજદાર એવા લોકો લગાવ્યા છે કે નોટ બંધી દરમિયાન જૂની ચલણી નોટો 20% કમિશન થી બદલવામાં આવી હતી. આ સાથે સાથે અનેક ફરિયાદો પણ હજુ સુધી ઉકેલ આવ્યો નથી જેથી ઝડપથી તમામ ફરિયાદોને આધારે તપાસ હાથ ધરી નિર્ણય આવે તેવી અરજદારે માંગ કરી છે. હાલમાં તો સોના ચોરી અંગે કોઈ ખાસ ખબર સામે આવી નથી હાઇકોર્ટ દ્વારા તમામ પ્રકારની તપાસ થઈ રહી છે.
