2500 કરોડની માલિકી ધરાવતી યુવતી નું દિલ આવ્યું એક ગરીબ યુવક પર આવી પ્રેમ કહાની સાંભળીને તમે પણ રડી પડશો
આપણા ભારત દેશમાં પ્રેમને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. દરેક લોકો એક ચોક્કસ સમયે પ્રેમના બંધનમાં બંધાતા જ હોય છે અને પ્રેમને પણ કોઈ જાતની સીમા કે વિઘ્ન નડતા નથી પ્રેમ ખરેખર ખૂબ જ આંધળો હોય છે. પ્રેમ એટલે કે ત્યાગ અને સમર્પણની ભાવના રાખવી. જે વ્યક્તિ ત્યાગ અને સમર્પણની ભાવના રાખી શકે છે. તે જ ખરા અર્થમાં પ્રેમ કરી શકે છે પ્રેમ કોઈ જાતની નાત જાત તે જ્ઞાતિ ધર્મ જોતો નથી તે પૂરેપૂરા નિસ્વાર્થ ભાવ સાથે પોતાનો પ્રેમ સંબંધ નિભાવતો હોય છે. જે લોકો એકબીજા સાથે પ્રેમ સંબંધમાં બંધાય છે. તે લોકો સુખ દુઃખના સમયમાં એકબીજાને પૂરતો સાથ સહકાર અને પ્રેમ આપે છે.

તે આ વાત મલેશિયાની એક યુવતીએ સાબિત કરી બતાવી છે કે આજના સમયમાં પણ પ્રેમ એટલો જ શક્તિશાળી અને મજબૂત છે. તેને કોઈ હરાવી શકતું નથી તેને કોઈ સીમા પણ અને વિજ્ઞાન પણ આડુ આવી શકતું નથી. તે આ યુવતીએ કરી બતાવ્યું છે એન્જલિન ફ્રાંસીસ નામની આ યુવતી બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવા માટે 300 મિલિયન યુએસ એટલે કે 25 સો કરોડ રૂપિયાની સંપત્તિ છોડી દીધી હતી. આપને પણ જાણીને નવાઈ લાગશે કારણ કે આજના સમયમાં માત્ર પૈસા અને સંપત્તિ પાછળ જ લોકો પાગલ થયા છે. તેને કારણે તેઓ પોતાનો સાચો પ્રેમ પણ છોડી દેતા હોય છે પરંતુ આ યુવતીએ પોતાના બોયફ્રેન્ડ માટે ₹2500 કરોડની સંપત્તિ પણ છોડી દીધી હતી.

આ વાત જાણીને સૌ લોકો નવાઈ પામી ગયા હતા કે આવા સમયમાં પણ આવું થવું શક્ય છે પરંતુ આ યુવતીએ તે સાકાર કરી બતાવ્યું હતું એન્જલિન ફ્રાંસી છે સંપત્તિ નહીં પરંતુ તેના સાચા પ્રેમને પસંદ કર્યો હતો. આજના લોકો માત્ર સંપત્તિ પાછળ જ ઘેલા થાય છે ત્યારે આ યુવતીએ તેના સાચા પ્રેમને પસંદ કરી તેની સાથે જ પોતાનું સમગ્ર જીવન વિતાવવાનું નક્કી કર્યું હતું. એન્જલિન ફ્રાન્સિસ નો જન્મ મલેશિયાના બિઝનેસ અને ભૂતપૂર્વ મીન્સ મીલેશિયાના પોલીચાઈને ત્યાં થયો હતો. તેનો પરિવાર ખૂબ જ સંપત્તિવાન છે તે અમીરોની લિસ્ટમાં પણ પ્રથમ ક્રમે આવે છે એન્જલિન ના પિતા કોર્સ હોટલ્સના ડિરેક્ટર છે. તેઓ મલેશિયાના 44 માં સૌથી અમીર વ્યક્તિ છે જ્યારે ફ્રાન્સીસ ઓક્સફોર્ડમાં અભ્યાસ કરી રહી હતી ત્યારે તેને એક યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો અને તેની સાથે જ લગ્ન કરવાનું વિચાર્યું હતું.

તેને કારણે જ તેની આટલી મોટી સંપત્તિનો ત્યાગ કરી દીધો હતો. આ યુવતીએ પ્રેમ અને સમર્પણ ની ભાવનાને જાગૃત કરી હતી તથા દરેક લોકોમાં આ સારો સંદેશ ફેલાવ્યો હતો. આ બંને લોકો એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા તેના પ્રેમ વિશે તેના પરિવારને પણ જણાવ્યું હતું પરંતુ આટલા મોટા અમીર વર્ગની યુવતી આવા યુવક સાથે લગ્ન કરે તેનો પરિવાર એવું ઇચ્છતો ન હતો. તેથી તેના પ્રસ્તાવને યુવતીના પરિવારે નામંજૂર કર્યો હતો. તેની સાથે સાથે તેના પરિવારે આ યુવક સાથે પ્રેમ સંબંધ પૂરો કરવાની ધમકીઓ પણ આપી હતી પરંતુ આયુ તે પ્રેમને સૌપ્રથમ મહત્વ આપ્યું તેની સાથે જ પોતાનું સમગ્ર જીવન વિતાવવાનું નક્કી કર્યું હતું. તેને કારણે જ તેણે ૨૫૦૦ કરોડ જેવી સંપત્તિનો પણ ત્યાગ કરી દીધો હતો.
એન્જિનિયર ના પિતાને તેના પ્રેમીનું બેગ્રાઉન્ડ પસંદ આવ્યું ન હતું કારણ કે તેના પિતા ઇચ્છતા હતા કે મારો જમાઈ ખૂબ સંપત્તિવાન અને અમીર હોય પરંતુ તેની યુવતી પૈસા પાછળ નહીં પરંતુ યુવકના પ્રેમ પાછળ પાગલ હતી. તેથી જ તેણે યુવકના પ્રેમને પ્રથમ સ્થાન આપવાનું પસંદ કર્યું અને પિતાની ઈચ્છા ને પણ ફગાવી દીધી હતી ખરેખર આ યુવતી દરેક સાચા પ્રેમ માટે ગુપ્તમ ઉદાહરણ સાબિત થઈ હતી. તેણે અંતે આ યુવક સાથે લગ્ન કર્યા હતા અને પ્રેમની દુનિયામાં પોતાનો વિજય સ્તંભ પ્રાપ્ત કર્યો હતો. જેને કારણે આજના તમામ પ્રેમીઓ તેની પાસેથી શીખ લઈ ત્યાગ અને સમર્પણની ભાવના ને વ્યક્ત કરી શકે.

આ યુવતીએ પોતાના પ્રેમ સામે લાખો કરોડો રૂપિયાની સંપત્તિને પણ ફગાવી દીધી હતી અને પોતાના જીવનમાં આ યુવકને યોગ્ય સ્થાન આપ્યું હતું. તેથી જ આજના સમયમાં આ યુવક અને યુવતી એ સાચા પ્રેમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આ યુવતીના પ્રેમે ને કારણે અનેક પ્રેમ કરતાં વ્યક્તિઓ તેમની પાસેથી શીખ લીધી હતી અને તેના યુવક અને યુવકના પરિવારે પણ ખૂબ જ વખાણ કર્યા હતા અને પ્રેમની જીત સાથે જ આ બંને યુવક યુવતીઓ લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા હતા અને સુખી જીવનના પરિવાર પાસે આશીર્વાદ પણ લીધા હતા. આ લગ્નમાં ખૂબ જ મોટી સંખ્યામાં તેના પરિવારજનો પણ જોડાયા હતા. આ લગ્નની તસવીરો અને લગ્નની વાતો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી જેમાં લાખો લોકોએ ખૂબ લાયક અને કમેન્ટ કરી હતી અને વીડિયોને ખૂબ મોટા પ્રમાણમાં શેર પણ કરવામાં આવ્યો હતો.
