આ બહેનના ખોળે માં મોગલની કૃપાથી 14 વર્ષ બાદ દીકરીનો જન્મ થયો, દંપતીએ કબરાઉ પહોંચી મણિધર બાપુના આશીર્વાદ લીધા
ગુજરાતમાં મોગલ નામની તીર્થસ્થાન આવેલા છે જ્યાં માં મોગલ હાજરાહજૂર બેઠી છે અને તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. જેમાંનું એક તીર્થ સ્થાન કબરાઉ ખાતે આવેલું છે જ્યાં માં મોગલ નું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે જ્યાં લાખો શ્રદ્ધાળુ પોતાની આસ્થા લઈ મા મોગલ ના શરણે આવે છે. મા મોગલ પણ કોઈ પણ ભક્તને નિરાશ થવા દેતી નથી આવા જ એક માં મોગલ ના પરચા વિશેની વાત કરવા જઈ રહ્યા છીએ.
એક દંપતી ના ઘરે 14 વર્ષ બાદ પારણું બંધાવ્યું હતું. તેથી જ તેના પરિવારમાં એક અલગ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. પરિવારના સભ્યો એમાં મોગલ ની માનતા રાખી હતી અને મા મોગલ ઉપર અતૂટ શ્રદ્ધા રાખવાથી મા મોગલ એ તેમના કરે 14 વર્ષ બાદ દીકરી આપી હતી. આ મંદિરમાં કોઈપણ જાતનું દાન લેવામાં આવતું નથી પરંતુ સાચા મનથી શ્રદ્ધા અને વિશ્વાસ રાખવાથી માં મોગલ તમામની મનોકામના પૂર્ણ કરે છે.
મનોકામના પૂર્ણ થવાની સાથે જ આ દંપત્તિ કબરાઉ ધામ પહોંચ્યા હતા જ્યાં તેમને મા મોગલના આશીર્વાદ લઇ મણીધર બાપુના પણ આશીર્વાદ લીધા હતા ત્યારબાદ આ દંપત્તિએ મણીધર બાપુને તેની માનતા વિશે જણાવ્યું હતું. ત્યારબાદ મણીધર બાપુએ જણાવ્યું કે આમાં મોગલ ની કૃપા છે તેના પર રાખેલો વિશ્વાસ ક્યારે તૂટતો નથી તેથી જ અહીં દર રવિવારે કે મંગળવારે ભક્તોનું ઘોડાપૂર જોવા મળે છે.
અહીં લાખો સ્વયંસેવકો સેવા કરવા માટે આવે છે દેશ-વિદેશની અહીં ભક્તોમાં મોગલના દર્શન કરવા માટે આવે છે. થોડા સમય પહેલા જ એક મહિલા પોતાની માનતા પૂર્ણ કરવા માટે મા મોગલ ના કબરાઉ તમામ પહોંચી હતી. આ મહિલાએ મા મોગલ ના આશીર્વાદ લીધા હતા ત્યાર બાદ મણીધર બાપુના આશીર્વાદ પણ લીધા હતા. આ મહિલા માં મોગલ ને અર્પણ કરવા માટે સોનાના પગલાં માતાજીની સાડી લઈ આવી હતી.
પરંતુ તેના ગાદીપતિ એવા મણિધર બાપુએ જણાવ્યું હતું કે આ તમામ વસ્તુ માં મોગલ એ તને ભેટ આપી છે તેથી જ તું આ જરૂરિયાત મંદ લોકોને આપજે તો માં મોગલ તારા પર વધારે રાજી થશે અહીં કોઈ પણ પ્રકારનો દાન લેવામાં આવતું નથી કારણ કે અહીં એવું માનવામાં આવે છે કે માં મોગલ કોઈપણ પ્રકારના દાન કે ભેટની ભૂખી નથી.
પરંતુ અહીં માનતામાં અર્પણ કરવામાં આવતી વસ્તુઓ કોઈ જરૂરિયાત મંદને તથા ગરીબ લોકોને આપવાથી મા મોગલ આપના પર વધારે રાજી થશે અહીં ભક્તો માટે પ્રસાદ તથા ચા પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવે છે માં મોગલના ભગુડા કબરાઉ ભીમરાણા જેવા અનેક મંદિરો આવેલા છે જ્યાં મોગલ આજે પણ હાજરાહજૂર બેઠી છે.