આ તો ઘોર કળિયુગ કહેવાય!! 80 વર્ષના વૃદ્ધને 34 વર્ષની મહિલા સાથે થયો પ્રેમ હનુમાન ગઢી માં બંને એ કર્યા લગ્ન જાણો શું છે સંપૂર્ણ પ્રેમ કહાની
આપણે ઘણીવાર સાંભળ્યો છે કે પ્રેમ કોઈ પણ ઉંમરે થઈ શકે છે તેની સાથે સાથે પ્રેમને કોઈ બંધન ધર્મ જાતિ ઉંમર નડતી નથી પરંતુ એકબીજા સાથે નજરોનો ખેલ થાય બંને લોકો એકબીજાના પ્રેમમાં મોહી જતા હોય છે. ત્યારબાદ તે વ્યક્તિ પોતાના પ્રેમી વગર રહી શકતો નથી તેથી જ દરેક લોકો પોતાના પ્રેમને પામવા માટે દરેક સીમા નું બંધન તોડી નાખતા હોય છે.
આવી જ એક પ્રેમ કહાની આગર માલવા જિલ્લામાં સામે આવી છે કે જેમાં 80 વર્ષના વૃદ્ધને 34 વર્ષની યુવાન મહિલા સાથે પ્રેમ થયો હતો. ત્યારબાદ બંને લોકોએ કોર્ટ મેરેજ કરી પોતાના નવા જીવનની શરૂઆત કરી હતી. આ પ્રેમ કહાનીએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી ચર્ચાનો વિષય બની ગઈ હતી જેમાં લોકોએ અનેક લાઈક તથા કોમેન્ટ કરી પોતાના મંતવ્ય દર્શાવ્યા હતા.
આ લગ્નને સોશિયલ મીડિયા ની દુનિયામાં ધૂમ મચાવી દીધી છે અનેક લોકો આ પ્રેમ કહાની સાંભળી વિચારમાં પડી ગયા હતા. બંને લોકો એકબીજા સાથે મિત્રતા કર્યા બાદ એકબીજાને પ્રેમ થઈ ગયો હતો ત્યારબાદ બંને લોકોએ હનુમાન ગઢીમાં લગ્ન કર્યા હતા. 80 વર્ષના વૃદ્ધ માત્ર 34 વર્ષની મહિલા સાથે લગ્ન કરી એક અનોખી પ્રેમ કહાની ની રચના કરી હતી.
લગ્ન કરનાર વૃદ્ધ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં એક્ટિવ રહે છે તેથી જ તેનો સંપર્ક 34 વર્ષની મહિલા સાથે થયો હતો ત્યારબાદ બંને લોકોએ વાતચીત કરી મિત્રતાના સંબંધમાં બંધાયા હતા. આબાદ બંને લોકોની વાત આગળ જતા એકબીજા સાથે પ્રેમ થઈ ગયો હતો તેથી જ તેણે આ સંબંધને આગળ વધારવા માટે લગ્ન કરી લીધા હતા. આ લગ્નમાં બંને લોકોના પરિવારજનો પણ હાજર રહ્યા હતા લગ્ન બાદ બંને એ વડીલોના આશીર્વાદ લીધા હતા.
આ બાદ બંને લોકોએ ઘરે જાય ફોટા પડાવ્યા હતા. તેની સાથે બંને લોકો હિન્દુ રીત રિવાજ અનુસાર અગ્નિની સાક્ષી સાત ફેરા કરી પોતાનું નવું જીવન શરૂ કર્યું હતું. લગ્ન કરનાર મહિલા જણાવી રહી છે કે હું આ લગ્ન મારી ખુશીથી કરું છું. તેવું તેણે કોર્ટની હાજરીમાં કહ્યું હતું. બંનેની ઉંમરમાં 46 વર્ષનો તફાવત છે છતાં પણ બંને લોકો એકબીજાને ખૂબ જ પ્રેમ કરી રહ્યા છે આ વાતથી બંને લોકો ખૂબ જ ખુશ હતા. હાલમાં તો આ પ્રેમ કહાનીએ સોશિયલ મીડિયામાં જોર પકડ્યું છે.