તમારી પર્સનલ લાઈફ કેવું હોવું જોઈએ ?
નોકરી અથવા તો બિઝનેસ કરતા ટાઈમે આપને પોતાના સમય કાઢવા માટે ખૂબ જ મુશ્કેલી પડતી હોય છે. તેવા પર્સનલ લાઇફમાં કામની બહારની દરેક વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે છે. જેમાં તમારા તમામ સંબંધો આરામનો સમય મનોરંજનનો સમય પરિવાર સાથે અન્ય સાથેના સામાજિક કાર્યક્રમો પોતાની પર્સનલ હેલ્થ તંદુરસ્ત અનેક વસ્તુઓને ખૂબ જ ટાઈમ આપવો એ જરૂરી છે.
પોતાને સમય આપો તે ખૂબ જ જરૂરી છે જેનાથી તમે પોતાને ખુબ સારો એવો ક્રોધ કરી શકો છો અને તમારી વિચારધારામાં ખૂબ સારી પોઝિટિવિટી મળી શકે છે. જ્યારે પણ તમારી લાઇફમાં તમે સમૃદ્ધ બનશો ત્યારે તમારી જાતને બીજા સાથે સારું એવું કનેક્શન સબંધ બની શકશે જેથી તમને મોટીવેશન મળવાથી તમે સારું એવું પરફોર્મન્સ કરશો અને તમારું ગ્રોથમાં વધારો થશે સાથે સાથે તેની એક અલગ જ ઉર્જા પેદા થશે જેનાથી તમને ખૂબ ફાયદો થઈ શકે છે.
જ્યારે પણ તમારી નોકરી અથવા તો બિઝનેસમાં ખૂબ જ તણાવ વધી છે ત્યારે તમારે પોતાની જીવન માટે સમય કાઢો ખૂબ જ જરૂરી છે. જેનાથી તમને વધારે આરામ મળશે જેનાથી તમારા પોઝિટિવ વિચાર ધારાનો જ છે સાથે સાથે તમે સવારમાં અને સાંજે ચાલવા નીકળી જાઓ ચોકિંગ કરો કોઈ પુસ્તક વાંચો વેકેશન પર જાવ ઇન્જાઈમેન્ટ કરો મુવી જો જેવા વગેરે ના કાર્ય કરો. તમે એવી રીતે નોકરી અથવા બિઝનેસ કરો કે જ્યારે પણ તમે ઘરે આવો ત્યારે તમારો એ બોજ ઘરે અથવા તો પર્સનલ લાઇફમાં ના આવી શકે જ્યારે પર્સનલ લાઈફ અને વર્ક બંને અલગ અલગ વસ્તુ છે જેને બંને મિસ કરું ખૂબ જ જોખમી સાબિત થાય છે.