પાકિસ્તાનની સીમા હૈદર બાદ અમેરિકા માંથી આવી એક અનોખી પ્રેમ કહાની

આપણે સૌ લોકો જાણીએ છીએ કે આજના સમયમાં પ્રેમ આંધળો બની ચૂક્યો છે લોકો કોઈપણ જાતની નાત જાત કે ઉંમર પણ જોતા નથી અને કોઈપણની સાથે પ્રેમના સંબંધમાં પડી જતા હોય છે. આવા અવારનવાર અનેક કિસ્સાઓ આપણી સામે આવતા હોય છે. જેને સાંભળીને કે તેની વિશે જોઈને પણ આપણા હોર્સ ઉડી જતા હોય છે કેટલીક યુવાન છોકરીઓ મોટી ઉંમરના વ્યક્તિના પ્રેમમાં પણ પડતી હોય છે સોશિયલ મીડિયામાં આવી અનેક ઘટનાઓ આપણને જોવા મળે છે જે આજના સમયમાં ખૂબ જ વધી ચૂકી છે આપણે સૌ લોકો જાણીએ છીએ કે થોડા સમય પહેલા જ પાકિસ્તાનની સીમા ભારતના એક યુવકના પ્રેમમાં પડી હતી.

આ બંનેની પ્રેમ કહાનીએ સોશિયલ મીડિયામાં ખૂબ જ જોર પકડ્યું હતું અને તે એક ચર્ચાનો વિષય બની ગઈ હતી. તેની સાથે સાથે આ પ્રેમ કહાની બંને લોકોને સેલિબ્રિટી બનાવી દીધા હતા. આવી જે ઘટના કેરળમાંથી સામે આવી છે જેમાં રાજસ્થાનની અંજુ પોતાના બાળક અને પતિને છોડી પાકિસ્તાન પોતાના પ્રેમી માટે ચાલી ગઈ હતી. આ ઘટના બાદ તુરંત જ કેરળમાંથી વધુ એક ઘટના સામે આવી હતી જેમાં કેરળના રહેવાસી શ્રીજી ગોપાલને પાકિસ્તાનના તેમુર તારીખ સાથે પ્રેમ થઈ ગયો હતો. આ બંને પોતાના પ્રેમ સંબંધને આગળ વધારવા માટે 2018માં લગ્ન કરી લીધા હતા. ત્યારબાદ આ બંને ના લગ્ન એ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની ગયો હતો.

લોકો પોતાના કમેન્ટ બોક્સમાં આ લગ્ન વિશે અલગ અલગ વાતો કરી રહ્યા હતા જોકે આ બંને સોશિયલ મીડિયામાં હંમેશા એક્ટિવ રહે છે. તેથી જ તેણે પોતાના લગ્નની તસવીરો તથા પોતાના પ્રેમ સંબંધની કહાનીઓ સોશિયલ મીડિયામાં શેર કરી હતી જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકોએ લાઈક અને કોમેન્ટ કરી હતી. આ બંને લોકો એક સાથે જ શારજહામાં કામ કરતા હતા આ દરમિયાન જ બંનેની આંખો મળી હતી અને બંને લોકોએ પોતાનો પ્રેમ સંબંધ આગળ વધાર્યો હતો ત્યારબાદ 2018માં આ પ્રેમ સંબંધને વધારે ચમક આપવા માટે બંને 2018માં લગ્ન કર્યા હતા. આ બંને લોકો એકબીજાને અનહદ પ્રેમ કરતા હતા વ્યવસાય યુવતી વર્ષ 2010 માં જોબ માટે યુએઈ ગઈ હતી.

ત્યાં જ તેને આ યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો ત્યારબાદ બંને લોકો એક સાથે જ એક કંપનીમાં જોબ કરી હતી. ત્યારબાદ યુવક ઘણીવાર તેના ક્લિનિક જતો હતો ત્યારે જ આ યુવતી ત્યાં જોબ કરતી હતી ત્યારબાદ બંને લોકોએ એકબીજા સાથે મુલાકાત કરી પોતાના પ્રેમ સંબંધને આગળ વધાર્યું હતું. ત્યારબાદ આ યુપી યુએ ગયા પહેલા લખનૌ ગઈ હતી ત્યાં તેણે હિન્દી ભાષા શીખી હતી જેથી કરીને આ યુવક સાથે વાતચીત કરવાનું વધારે સરળ બની શકે અને આગળ જતા કોઈપણ પ્રકારની મુશ્કેલીના સર્જાય ત્યારબાદ આ યુવકે યુવતીને પ્રપોઝ કર્યું હતું.

ત્યારબાદ આ યુવતી આ યુવકને ખૂબ જ પ્રેમ કરવાને કારણે હા પાડી દીધી હતી . વર્ષ 2014માં આ યુવતીના વિઝા એક્સપાયર થઈ ગયા હતા. ત્યારબાદ બંને લોકોને ભારત પરત ફરવું પડ્યું હતું. ત્યારબાદ બંને 2018માં લગ્ન કરી લીધા હતા. હાલમાં તો આવા અનોખા લગ્નની ચર્ચા ખૂબ જ જોર પકડી રહી છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *