આકાશ અંબાણી અને શ્લોકા અંબાણી એ એવું ફોટો શૂટ કરાવ્યું કે બોલીવુડના સીતારાઓ પણ દંગ રહી ગયા જુઓ ફોટોશૂટની તસવીરો
અંબાણીના પ્રી વેડિંગ ફંક્શન ને લઇ અનેક સમાચારો સામે આવ્યા છે આજે દરેક જગ્યાએ અંબાણીના પ્રિ વેડિંગ ફંક્શન ની વાતો થઈ રહી છે. જેમને લઈ સોશિયલ મીડિયામાં પણ આ એક ચર્ચાનો વિષય બની ગયો છે આ પ્રી-વેડિંગ ફંક્શન ત્રણ દિવસ જામનગર ખાતે યોજવા જઈ રહ્યો છે તેને કારણે જામનગરને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે જામનગરના દરેક નાના મોટા ગામડામાં આ પ્રિ વેડિંગ ફંકશન આયોજન થયા હતા. જેમાં થોડા દિવસ પહેલા સમગ્ર અંબાણી પરિવારે દરેક નાના મોટા ગામડામાં જે બાળકોને જમણવાર કરાવ્યું હતું તથા ભવ્ય લોકડાયરોનું આયોજન થયું હતું આ ભવ્ય લોક ડાયરા આયોજનમાં લોકસંગીતકાર કિર્તીદાન ગઢવીએ લોક ડાયરાની રમઝટ સમાવી હતી.
જેમાં સમગ્ર અંબાણી પરિવાર હાજર રહ્યો હતો. અંબાણી પરિવાર આટલા મોટા પદ પર હોવા છતાં પણ પોતાના વતન જામનગર ને ક્યારેય ભૂલ્યો નથી. તેથી જ તેણે અનેક ગ્રામજનવાસીઓ સાથે સમય પણ વિતાવ્યો હતો તથા તેમની સાથે વાતચીત કરી હતી. આ તમામ ગ્રામજનોને પોતાના પ્રી વેડિંગ ફંક્શનમાં આવવા માટે આમંત્રણ પણ પાઠવવામાં આવ્યું હતું. આ પ્રી વેડિંગ ફંક્શનમાં નીતા અંબાણી અને મુકેશ અંબાણીએ ફોટોશૂટ કરાવ્યું હતું. આ ફોટોશૂટની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી જેમાં અંબાણી પરિવારના ચાહકોએ લાઈક અને કોમેન્ટ દ્વારા પ્રેમ દર્શાવ્યો હતો.
તેમની સાથે સાથે આકાશ અને શ્લોક એ પણ ખૂબ જ સુંદર અને અદભુત ફોટોશૂટ કરાવ્યું હતું. તેમની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી આકાશ અંબાણી હંમેશા પોતાના ચાહકો સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાયેલા રહે છે. આકાશ અંબાણીના પણ ખૂબ જ મોટી સંખ્યામાં ચાહકો રહેલા છે જે હંમેશા આકાશ અંબાણીને સાથ સહકાર અને પ્રેમ આપે છે.
આકાશ અને શ્લોકાની ફોટોશૂટની તસવીરો માં આપ જોઈ શકો છો કે આકાશ અંબાણી વાઈટ કલરના શર્ટ માં ખૂબ જ સુંદર લાગી રહ્યા છે આ વાઈટ કલરના તેના શર્ટમાં રંગબેરંગી પોપટ વૃક્ષો અને વાંદરાઓ જોવા મળી રહ્યા છે. આ શર્ટમાં તેઓ ખૂબ આકર્ષક લાગે છે તેમના ચાહકોએ પણ આકાશ અંબાણીના ખૂબ જ વખાણ કર્યા હતા તેઓએ વાઈટ શર્ટની ઉપર કોટી પણ પહેરી હતી.
આકાશ અંબાણીની હક આકાશ અંબાણી શ્લોકા અંબાણી ને હગ કરી ઊભા રહે છે આ બાદ તેઓ અદભુત ફોટો શૂટ કરાવે છે તેમની સાથે સાથે શ્લોકા અંબાણી ક્રીમ કલરના ટીશર્ટમાં તથા બ્રાઉન કલરના પેન્ટમાં ખૂબ સુંદર લાગી રહી છે શ્લોકા અંબાણી સામે દુનિયાની સૌથી સુંદર અભિનેત્રી પણ પાછી પડે છે તેવી રીતે આકાશ અંબાણી અને શ્લોકા અંબાણીએ ફોટોશૂટ કરાવ્યું હતું. આ ફોટોશૂટ પાછળ કરોડોનું ખર્ચો પણ થયો છે તેવું કહેવામાં આવી રહ્યું છે.