8 હજાર કરોડની માલિકી હોવા છતાં પણ ગૌતમ અદાણી ની સાદગી જોય તમે પણ વખાણ કરવા લાગશો, અંબાણીના લગનમાં ગૌતમ અદાણી જોવા મળ્યા

મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ થોડા જ સમયમાં લગ્નના પવિત્ર બંધનમાં બંધાવા જઈ રહ્યા છે તેને લઈ એક થી ત્રણ માર્ચ જામનગર ખાતે પ્રિવેડિંગ ફંકશન નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં દેશ-વિદેશના તમામ બિઝનેસમેનોને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ તમામ બિઝનેસમેન અંબાણીના પ્રી-વેડિંગ ફંક્શન માં જોવા મળ્યા હતા. તેમાં માર્ક ઝુકરબર્ગ બિલ ગેટ્સ તથા અન્ય કરોડપતિ આ પ્રી-વેડિંગ ફંક્શનમાં હાજરી આપી હતી.

આ પ્રિ વેડિંગ ફંકશનમાં હોલીવુડ થી માંડી ક્રિકેટ સિતારાઓ તથા બિઝનેસમેન ફંકશનમાં હાજરી આપી હતી તેમાં દેશના અમીર વ્યક્તિમાં જેનું નામ સામેલ છે એવા ગૌતમ અદાણી પણ મુકેશ અંબાણીના પ્રી વેડિંગ ફંક્શનમાં ઉપસ્થિત રહ્યા હતા. ગૌતમ અદાણી એરપોર્ટથી પ્રી-વેડિંગ ફંક્શનના સ્થળ સુધી કડક સુરક્ષા બંદોબસ્તમાં આવ્યા હતા. તેમના લક્ઝરીયસ કાર અને બોડીગાર્ડના કાફલા સાથે એન્ટ્રી થઈ હતી. જોકે મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી બિઝનેસની દુનિયામાં ખૂબ જ મોટું નામ ધરાવે છે. તેથી જ બંને બિઝનેસમેન હોવાની સાથે સાથે સારા મિત્રો પણ રહ્યા છે ગૌતમ અદાણી ની એન્ટ્રી ની સાથે જ કાર્યક્રમમાં રોનક વધી ગઈ હતી.

વાયરલ વીડિયોમાં આપ જોઈ શકો છો કે ગૌતમ અદાણી એરપોર્ટથી જ પોતાના સુરક્ષા બંદોબસ્ત સાથે ઉતરે છે ત્યારબાદ કડક સુરક્ષા સાથે તેમને જામનગરના પ્રિયડિંગ ફંકશન સ્થળે લઈ જવામાં આવે છે. ગૌતમ અદાણી માટે અંબાણી પરિવાર દ્વારા પણ કડક સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. જેથી કરીને કોઈ પણ જાતની અવ્યવસ્થા તથા અગવડના સર્જાય આપણે સૌ લોકો જાણીએ છીએ કે પ્રી વેડિંગ ફંક્શનની રાત્રે તમામ બોલીવુડ હોલીવુડ તથા ક્રિકેટના અનેક સિતારાઓ સ્ટેજ પરફોર્મન્સ કરી કાર્યક્રમની શોભા વધારી દીધી હતી તથા દરેક લોકોએ રાસ ગરબા નો પણ આનંદ માણ્યો હતો.

આ રાસ ગરબા માં વિદેશી મહેમાનોએ પણ ભાગ લીધો હતો તથા તેઓ પણ રાસ ગરબા લઈ ખુશ થયા હતા. આ કાર્યક્રમની રાત્રીએ માર્ગ ઝુકરબર્ગ માઈક્રોસોફ્ટ કંપનીના માલિક બિલ ગેટ્સ ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તથા તેની પુત્રી નંદન નીલકણી અદર પુનાવાલા ક્રિકેટર સચિન તેંડુલકર મહેન્દ્રસિંહ ધોની ડીજે બ્રાવો જેવા પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હાજર રહ્યા હતા તથા તેમને લંચ ડિનર તથા ડીજે નાઇટ પાર્ટીનો પણ આનંદ લીધો હતો. ગૌતમ અદાણી આટલા મોટા પદ પર હોવા છતાં પણ હંમેશા પોતાનું જીવન સાદગી ભર્યું વિતાવે છે.

આ સાદગી જોઈ તેમને ચાહનારા લોકો પણ ખૂબ જ ખુશ થયા હતા તેથી જ આજે ગૌતમ અદાણી બિઝનેસની સાથે સાથે તેમના ચાહકોના દિલમાં પણ રાજ કરી રહ્યા છે. જોકે ગૌતમ અદાણી આઠ લાખ કરોડ કરતાં પણ વધારે ના માલિક હોવા છતાં પણ અંબાણીના પ્રી-વેડિંગ ફંકશનમાં પોતાનો પોશાક પણ ખૂબ જ સાત્ય ભર્યો પહેર્યો હતો. આ પોશાક સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો જેમાં તેમના ચાહકોએ ખૂબ લાયક અને તેમની સાદગીના વખાણ કર્યા હતા.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *