બોલીવુડની અભિનેત્રી કરતા પણ વધારે સુંદર અને હોટ લાગી રહી છે શ્લોકા અંબાણી જુઓ વાયરલ તસવીરો

અંબાણી પરિવાર એ રાજાશાહી અને રજવાડી રીતે જામનગર ખાતે પોતાના દીકરા અનંત અંબાણીના પ્રી વેડિંગ ફંક્શન યોજવામાં આવ્યા હતા. તેમાં દેશ-વિદેશથી અનેક સેલિબ્રિટીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમમાં સ્ટેટ પર્ફોર્મન્સ તથા ડીજે નાઇટ પાર્ટીનો પણ આનંદ માણ્યો હતો. તેમાં અનેક સેલિબ્રિટી ના લૂક સાથે સાથે અનંત અંબાણી પરિવારના અનેક સભ્યોના લુક ચર્ચાનો વિષય બન્યા હતા. જેની દેશભરમાં આજે ચર્ચા થઈ રહી છે. આ સાથે સાથે નીતા અંબાણી મુકેશ અંબાણી તથા પરિવારના અન્ય સભ્યો પણ ખૂબ જ આકર્ષક લાગી રહ્યા હતા.

તે સાથે સાથે સલોકા અંબાણીએ પણ પોતાના લુક ની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી હતી જેમાં અનેક લોકોએ લાઈક અને કોમેન્ટ નો વરસાદ વરસાવ્યો હતો. વાયરલ તસવીરમાં આપ જોઈ શકો છો કે શ્લોકા અંબાણી ક્રીમ કલરની ચોલીમાં ખુબ જ સુંદર લાગી રહી છે. તેમની સાથે સાથે તેમનો આ લુક લોકોને પણ ખૂબ જ પસંદ આવ્યો હતો ઘણા લોકો કોમેન્ટમાં કહી રહ્યા હતા કે જાણે શ્લોકા અંબાણી એક દુલ્હન બની હોય તેવું લાગી રહ્યું છે ખરેખર શ્લોકા અંબાણી પોતાના લોક દ્વારા દુલ્હનની જેમ સજી હતી.

ત્યારબાદ શ્લોકા અંબાણીએ આમંત્રિત મહિમાનો સાથે મુલાકાત કરી તેમની સાથે પણ ફોટોશોટ કર્યો હતો તથા સ્લોકા અંબાણીનો સ્ટેજ પરફોર્મન્સ પણ લોકોની વચ્ચે એક ચર્ચાનો વિષય બન્યું હતું. કારણ કે દુનિયાના બધા જ ડાન્સર કરતાં સ્લોકા અંબાનીએ સ્ટેજ પર્ફોર્મન્સ કરી કાર્યક્રમમાં રોનક જમાવી દીધી હતી.

લોકો અંબાણી પોતાના ભાષણ દ્વારા કહી રહી છે કે જામનગર તથા મારા માતા-પિતા મને ખૂબ જ પ્રેમ કરે છે તેથી જ તેના માટે મારા દિલમાં એક વિશિષ્ટ સ્થાન છે હું અનંત અંબાણી તથા રાધિકા મર્ચન્ટના પ્રે વેડિંગ ફંક્શન અને આવનારા લગ્ન માટે ખૂબ જ ખુશ છું આ પળની હું વર્ષોથી રાહ જોતી હતી આખરે આપણ આવવા જઈ રહ્યો છે આપ સૌ મહેમાનોનો આભાર આવું કહી પોતાનું ભાષણ પૂર્ણ કર્યું હતું.

લોકોને તેમનું ભાષણ તથા લુક ખૂબ જ પસંદ આવ્યો હતો તેમણે આકાશ અંબાણી અનંત અંબાણી તથા સમગ્ર પરિવાર સાથે પણ ફોટોશૂટ કરાવ્યું હતું. આ ફોટોશૂટ તેમના ચાહકોને ખૂબ જ પસંદ આવી હતી.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *