નીતા અંબાણી અને ઈશા અંબાણીએ કરોડનું સોનું પહેરીને લગ્નમાં વટ પાડી દીધો – જુઓ સુંદર તસવીર

એક થી ત્રણ માર્ચના રોજ અંબાણી પરિવાર દ્વારા જામનગર ખાતે પ્રી વેડિંગ ફંક્શન યોજવામાં આવ્યા હતા તેમાં દેશ વિદેશના અનેક સેલિબ્રિટીઓ ઉપસ્થિત રહી અંબાણી પરિવારની શોભા વધારી હતી. તેમાં અંબાણી પરિવારના સભ્યોના લુક ચર્ચાનો વિષય બન્યા હતા આપણે સૌ લોકો જાણીએ છીએ કે ઈશા અંબાણી હંમેશા મોંઘો પોશાક તથા મોંઘા શોખ ધરાવે છે. તેથી તેનો પ્રી વેડિંગ નો લુક પણ ચર્ચાનો વિષય બન્યો હતો. વાયરલ તસવીરોમાં આપ જોઈ શકો છો કે ઈશા અંબાણી ક્રીમ કલરની સાડીમાં ફોટોશૂટ કરાવ્યું હતું.

તેમની આ તસ્વીરો જોઈ તેમના ચાહકોએ પણ ખૂબ જ વખાણ કર્યા હતા ઈશા અંબાણીનો આ લોકો સેલિબ્રિટીથી ઓછો નહોતો લાગી રહ્યો. ત્યારબાદ તેને ગળામાં કરોડોની કિંમતનો નેકલેસ પહેર્યો હતો. જેમાં ડાયમંડ પણ લાગેલો હતો. ઈશા અંબાણીએ અંબાણી પરિવારની થનારી વહુ રાધિકા મર્ચન્ટ તથા શ્લોકા અંબાણી સાથે પણ ફોટોશોટ નીતા અંબાણીએ અંબાણી પરિવારની થનારી વહુ રાધિકા મર્ચન્ટ તથા શ્લોકા અંબાણી સાથે પણ ફોટોશૂટ કરાવ્યું હતું. ઈશા અંબાણી હંમેશા પોતાના બાળકો તથા પરિવારને ખૂબ જ પ્રેમ કરે છે.

તેથી જ નીતા અંબાણી આજના સમયમાં પણ સર્વશ્રેષ્ઠ નારી તરીકે ઓળખાય છે આટલા મોટા પદ પર હોવા છતાં અને મુકેશ અંબાણીના પત્ની હોવા છતાં પણ પોતાના સંસ્કારો અને સંસ્કૃતિને ભૂલ્યા નથી. તેથી જ તેના દીકરાના પ્રી વેડિંગ ફંકશનમાં તે સંપૂર્ણ ભારતીય સંસ્કૃતિના પહેરવેશમાં જોવા મળી હતી. લોકોએ તેમની તસવીરની સાથે સાથે ખૂબ વખાણ પણ કર્યા હતા.

જેમાં એક ચાહક લખી રહ્યો છે કે આવી સ્ત્રીઓ ખરેખર ખૂબ જ અઘરું છે પરંતુ ઈશા બેન અંબાણીએ તે સાકાર કરી બતાવ્યું છે તેથી જ ભગવાન તેમને દુનિયાની બધી જ સફળતા આપે છે. થોડા સમય પહેલા જામનગરના દરેક નાના મોટા ગામડાઓમાં બાળકોને જમણવાર તથા ડાયરા નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં પણ નીતાબેન અંબાણી સામાન્ય માણસની જેમ દરેક બાળકોને ભોજન પીરસે આનંદ વ્યક્ત કર્યો હતો.

તેની સાથે સાથે પોતાના દીકરાના પ્રી વેડિંગ ફંકશનમાં પોતાના વિચારો તથા જામનગર સાથે જોડાયેલા અનેક આનંદની પળો પણ વ્યક્ત કરી હતી. નીતાબેને કહ્યું હતું કે જામનગર અમારા માટે એક વિશિષ્ટ શહેર છે જે અમારા દિલ સાથે કાયમ જોડાયેલું રહેશે અહીંથી જ અમે સફળતાની દરેક શરૂઆત કરી હતી. જામનગર અમારી સફળતાનો એક મુખ્ય વળાંક છે તેથી અમે અમારા દીકરાનું પ્રેડિંગ જામનગર ખાતે યોજવાનું નક્કી કર્યું હતું કે હાલમાં તો નીતાબેન અંબાણીનો આ લુક સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *