ગુજરાતના લોકપ્રિય કલાકાર અલ્પાબેન પટેલે અંબાણી પરિવારના ફંકશનમાં જુના લગ્ન ગીતો ગાય સૌના દિલ જીતી લીધા રાધિકા મર્ચન્ટે શાલ ઓઢાડી અલ્પાબેન નું કર્યું ભવ્ય સ્વાગત, જુઓ સુંદર તસવીરો

અંબાણી પરિવાર એ પોતાના દીકરા અનંત અંબાણીના પ્રી વેડિંગ ફંકશન પ્રસંગે ધીરુભાઈ અંબાણી ની જન્મભૂમિ ચોરવાડ ખાતે ભોજન સમારંભ તથા ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભવ્ય લોક ડાયરા તથા ભોજન સમારંભમાં તમામ ગ્રામ વાસીઓ તથા અંબાણી પરિવાર ઉપસ્થિત રહ્યા હતા તથા સૌ લોકોએ સાથે મળી આ અનોખા પ્રસંગની ઉજવણી કરી હતી. ભવ્ય લોક ડાયરામાં કિર્તીદાન ગઢવી અલ્પા પટેલ સહિત અન્ય ગુજરાતના કલાકારો હાજર રહ્યા હતા.

આ લોકડાયરા બાદ ગુજરાતના પ્રખ્યાત કલાકાર એવા અલ્પાબેન પટેલે કહ્યું હતું કે અંબાણી પરિવાર એ ગાયક તરીકે મારી પસંદગી કરી તે વાતથી હું ખૂબ જ ખુશ છું મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી માનું છું કે મને ધીરુભાઈ અંબાણીની જન્મભૂમિ ચોરવાડ ખાતે મારા સુર પ્રસ્તુત કરવાનો અવસર પ્રાપ્ત થયો આપણ ને હું મારા જીવનમાં ક્યારેય ભૂલીશ નહીં ત્યારબાદ અલ્પાબેન પટેલે ગુજરાતી લગ્ન ગીતોની રમઝટ જમાવી હતી. આ લગ્ન ગીતો સાંભળી સમગ્ર અંબાણી પરિવાર તથા ગ્રામજનો ખૂબ જ ખુશ થયા હતા.

આજના સમયમાં જ્યારે લોકો જૂના લગ્ન ગીતો ભૂલતા જાય છે ત્યારે અલ્પાબેન પટેલે પરિવાર આ લગ્ન ગીત ગાય જુના લગ્ન ગીતોની ફરીવાર યાદ તાજા કરાવી દીધી હતી. ત્યારબાદ અંબાણી પરિવારની થનારી વહુ રાધિકા મર્ચન્ટે અલ્પાબેન પટેલને ચાલ ઓઢાડી તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ અલ્પાબેન પટેલે કોકીલાબેન ના ચરણસ્પર્શ કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા અલ્પાબેન પટેલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં તમામ તસવીરો શેર કરી હતી.

જેમાં તેના ચાહકો એ ખૂબ જ લાઈક અને કોમેન્ટ કરી હતી. ત્યારબાદ તમામ કલાકારોએ અંબાણી પરિવાર સાથે ભોજન સમારંભનો પણ આનંદ માણ્યો હતો. સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા અલ્પાબેન પટેલ કરી રહ્યા છે કે શ્રીમતી નીતાબેન તથા શ્રીમાન મુકેશભાઈ અંબાણીના સુપુત્ર ચિરંજીવી અનંત અંબાણી સંઘ ચિરંજીવી રાધિકા મરચા ત્રિવેદી પ્રસંગે અંબાણી પરિવાર તરફથી તારીખ 12/3/2024 ના રોજ ચોરવાડમાં ભવ્ય લોકડાયરો યોજાયો હતો.

જેમાં મને મારા સુર પ્રસ્તુત કરવાનો અવસર પ્રાપ્ત થયો આ વાતથી હું ખૂબ જ ખુશીની લાગણી વ્યક્ત કરું છું ખરેખર આ પણ મારા માટે હંમેશા યાદગાર બનીને રહેશે તથા મને ધીરુભાઈ અંબાણીના ગામ ચોરવાડ જવાનો અવસર પ્રાપ્ત થયો આપણને હું ક્યારેય ભૂલી શકીશ નહીં અમ્માણી પરિવારનો ખરેખર ખૂબ જ હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરું છું તથા હું ખૂબ જ આનંદની લાગણી વ્યક્ત કરું છું.

સોશિયલ મીડિયામાં અલ્પાબેન પટેલ નું આ વિડીયો ખૂબ જ વાયરલ થયો હતો. અલ્પાબેન પટેલે પોતાના જીવનમાં અનેક સફળતાના શિખરો પ્રાપ્ત કર્યા છે. જેમાં તેમને સંગીત ક્ષેત્રે અનેક એવોર્ડ તથા સર્ટીફીકેટ પણ મેળવ્યા છે અલ્પાબેન પટેલે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં લોકસંગીતનો ડંકો વગાડ્યો છે જે દરેક ગુજરાતવાસીઓ માટે ખૂબ જ ગર્વની વાત છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *