કળિયુગ ની મીરા એ ભગવાન શ્રીકૃષ્ણ સાથે સાત ફેરા ફરી કર્યા લગ્ન પરિવારજનો એ ભગવાન શ્રીકૃષ્ણને બનાવ્યા જમાઈ જુઓ વાયરલ તસવીરો
આપણે સૌ લોકોએ ભગવાન શ્રીકૃષ્ણની પરમ ભક્ત મીરાબાઈની અનેક કથાઓ તો સાંભળી જશે મીરાબાઈએ ભગવાન શ્રીકૃષ્ણના પ્રેમમાં ખૂબ જ લીન હતી અને તેની દિનરાત ભક્તિ કરતી હતી. મીરાબાઈ એ ભગવાન શ્રીકૃષ્ણને પોતાનું સર્વસ્વ માનતી હતી પરંતુ આ કળિયુગમાં પણ હજુ મીરાબાઈ જોવા મળે છે તેમનું ઉત્તમ ઉદાહરણ ઉત્તર પ્રદેશના ઓરૈયામાંથી સામે આવ્યું છે જેમણે મીરાબાઈની જેમ જ ભગવાન શ્રીકૃષ્ણ સાથે લગ્ન કર્યા હતા.

આ લગ્ન સોશિયલ મીડિયા ની અંદર એક ચર્ચાનો વિષય બની ગયો છે એક છોકરાએ મોરૈયામાં ભગવાન કૃષ્ણ સાથે લગ્ન કર્યા આ લગ્નમાં સાત ફેરા તેમની સાથે સાથે વૈદિક મંત્રોચ્ચાર સાથે આ લગ્ન પૂર્ણ થયા હતા. પરિવારના તમામ સભ્યો હાજરી આપી હતી ત્યારબાદ ગ્રામજનોએ પણ હાજરી આપી હતી. દીકરીના આ નિર્ણયથી માતા-પિતા પણ ઘણા ખુશ થયા હતા તથા તેના પરિવારજનોએ પણ પૂરતો સાચા આપ્યો હતો આ લગ્નમાં માતા પિતાએ કન્યાદાન કરી યુવતીના પરિવારનું કહ્યું છે કે હવે ભગવાન કૃષ્ણ તેમના સંબંધી બની ગયા છે.

તેથી અમે ભગવાન કૃષ્ણને જમાઈ તરીકે પસંદ કરીએ છીએ આ ક્ષણ અમારા માટે ખૂબ જ ઉપયોગી છે ખરેખર અમે અમારી જાતને ખૂબ જ ભાગ્યશાળી માનીએ છીએ. ઓરૈયાના બિધુના શહેરમાંથી 30 વર્ષની રક્ષા એલએલબી ની તૈયારી કરી રહી છે તેવો ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિમાં સતત લીન રહે છે તેમને ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ સાથે સાત પરિક્રમા કર્યા બાદ સંપૂર્ણ હિન્દુ રીત રિવાજ અનુસાર લગ્ન કર્યા હતા.
બીજી તરફ તેમના માતા પિતાએ પણ આ લગ્ન માટે પરવાનગી આપી હતી રક્ષા બાળપણથી જ ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યે ખૂબ જ અતૂટ આસ્થા શ્રદ્ધા અને વિશ્વાસ ધરાવતી હતી આજ કારણથી તેમણે ભગવાન શ્રીકૃષ્ણ સાથે લગ્ન કરી લીધા હતા રક્ષાનું કહ્યું છે કે એક દિવસ તેના સ્વપ્નમાં ભગવાન શ્રીકૃષ્ણ આવે છે અને તેમને કહે છે કે તેમને પતિ માનીને માળા પહેરાવે બસ આજ કારણથી તેમને તેમના માતા પિતા પાસે વાત કરી હતી.

આખરે ભગવાન શ્રીકૃષ્ણ સાથે લગ્ન કર્યા હતા 11 માર્ચ 2023 ના રોજ તેના સંબંધીઓની હાજરીમાં ભગવાન કૃષ્ણની મૂર્તિ સાથે તમામ સગા સંબંધીઓની હાજરીમાં આ લગ્ન કર્યા હતા. ભગવાન કૃષ્ણના રૂપમાં વર મળવાથી રક્ષા ખૂબ જ ખુશ થઈ હતી. પોતાની જાતને ભાગ્યશાળી માની હતી તેમણે તેના અનુભવ જણાવતા કહ્યું કે રક્ષાના માતા પિતાએ કહ્યું કે તેમની ખુશી તેમની દીકરીમાં સમાયેલી છે તેથી જ અમે આ લગ્ન માટે રાજી થઈ ગયા હતા. હાલમાં તો આ લગ્નની ચર્ચાઓ સોશિયલ મીડિયામાં ખૂબ જ ચાલી રહી છે.
