ખજૂર ભાઈએ મહેસાણાના ગામમાં મજૂરો સાથે હોળી ધુળેટી ની મજા માણી રંગ ગુલાલ અને પાણી સાથે એવી હોળી રમ્યા કે….

આપ સૌ લોકો સમાજસેવક તરીકે જાણીતા ખજૂર ભાઈને તો ઓળખતા જશો ખજૂર ભાઈ અત્યાર સુધી લાખો બે ઘર પરિવારને ઘર બનાવી આપ્યા છે તથા તેના જીવનમાં એક નવી રોનક ઉમેરી દીધી છે. ખજૂર ભાઈ હંમેશા લોક સેવાના કાર્યોમાં આગળ રહે છે. તે અવારનવાર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં સેવા કાર્યને લઈ અનેક વિડીયો તથા પોસ્ટ શેર કરતા હોય છે.

જેમાં તેના ચાહકો ખૂબ મોટી સંખ્યામાં લાઈક અને કોમેન્ટ કરે છે ખજૂર ભાઈના માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ચાહકો રહેલા છે જે ખજૂર ભાઈને હંમેશા પ્રેમ કરી તેના દરેક કાર્યોમાં પૂરતો સાથ અને સહકાર આપે છે. ખજૂર ભાઈ અત્યાર સુધી 300 કરતાં પણ વધારે લોકોના ઘર બનાવી આપ્યા છે ખજૂર ભાઈની સાથે લાખો કરોડો લોકોની દુઆ સાથે રહેલી છે આજ કારણથી ખજૂર ભાઈ આજે લોક સેવાની દુનિયામાં દરેક સફળતાના શિખરો પ્રાપ્ત કરી રહ્યા છે હાલમાં તો ખજૂર ભાઈ મહેસાણાના લીચ ગામમાં ઘર બનાવી રહ્યા છે.

આ ગામમાં આવેલા હનુમાનજીના મંદિરમાં ખજૂર ભાઈએ ભગવાન શ્રી હનુમાનજીના દર્શન કર્યા હતા ત્યારબાદ તેઓ આ ગામમાં રહેતા માજીને પણ મળવા ગયા હતા. ત્યારબાદ તેણે ઘરનું કામ આગળ વધાર્યું હતું. ખજૂર ભાઈએ આ કાર્યની શરૂઆત વાવાઝોડા દરમિયાન કરી હતી ત્યારથી અત્યાર સુધી અનેક લોકોને ખજૂર ભાઈએ નવી જિંદગી આપી છે. હાલમાં તો ખજૂર ભાઈ પોતાના લોક સેવાના કાર્યોને લઈ હંમેશા ચર્ચામાં રહે છે આપ સૌ લોકો જાણો છો કે હવે થોડાક સમયમાં હોળી ધુળેટીનો તહેવાર આવવા જઈ રહ્યો છે.

ત્યારે ખજૂર ભાઈએ મહેસાણાના લીચ ગામમાં તેમની ટીમ અને મજૂરો સાથે હોળી ધુળેટીની મજા માણી હતી તેના અનેક વિડીયો તથા પોસ્ટ સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી છે તેમાં આપ જોઈ શકો છો કે રંગ અને ગુલાલની મદદથી ખજૂર ભાઈ તેની ટીમ અને મજૂરો સાથે હોળી રમી રહ્યા છે સૌ લોકોએ ઘર બનાવતા સાથે સાથે હોળી ધુળેટી નો પણ આનંદ માણ્યો હતો.

હોળી ધૂળેટીના તહેવાર દરમિયાન ખજૂરભાઈ સુરત શહેરમાં ઉપસ્થિત થવા જઈ રહ્યા છે ત્યારે સૌ સુરત વાસીઓ ખજૂર ભાઈ નું સ્વાગત કરવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હાલમાં તો ખજૂર ભાઈ નો આ વિડીયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે જેમાં તેના ચાહકો દ્વારા ખૂબ લાયક અને કોમેન્ટ દ્વારા પ્રેમ મળી રહ્યો છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *