આ તો ગજબ કહેવાય…ભારતના આ ગામમાં વિદેશી મહિલાઓ આવે છે પ્રેગનેટ થવા ગામમાં રહેતા પુરુષો પાછળનું રહસ્ય જાણી તમે પણ ચોકી જશો

આપણે સૌ લોકો જાણીએ છીએ કે ભારત દેશ હજુ પણ આજના સમયમાં પોતાની સંસ્કૃતિ સંસ્કારો સાથે જોડાયેલો રહ્યો છે તે પોતાના રીત રિવાજ ક્યારેય ભૂલ્યો નથી તેથી જ આજે ભારત દેશ તમામ દેશોની વચ્ચે એક અલગ ઓળખ ધરાવે છે. ત્યારે ભારતમાં એક એવું ગામ આવેલું છે કે જ્યાં વિદેશી મહિલાઓ તે ગામના પુરુષો સાથે રહી પ્રેગનેટ થવા માંગે છે. આ ગામના પુરુષો વિશે રહસ્યાની તમે પણ થોડીવાર માટે ચોકી જશો.

આપણે સૌ લોકોએ લદાખ વિશે સાંભળ્યું જ હશે લદાખ એટલે એક એવું સ્થાન કે જે સુંદરતાનો કોઈ પાર નથી. લદાખથી 70 કિલોમીટર દૂર આવેલ ગામ એટલે કે આર્યન વેલી અહીંના પુરુષો ખૂબ જ પ્રખ્યાત છે. આ ગામમાં વિદેશથી અનેક મહિલાઓ માં બનવાનું સપના લઈને આવે છે અને મા બન્યા બાદ પોતાના વતન પાછા ચાલ્યા જાય છે. આપ સૌ લોકો થોડા વર્ષો પાછળ જઈને જોશો તો જ્યારે એલેક્ઝાન્ડર ભારતમાં હાર મેળવ્યા બાદ પોતાના વતન પાછો ફર્યો ત્યારે તેની સેનાના અમુક સિપાઈઓ આ ગામમાં જ રહી ગયા હતા. આ ગામને આટલા વર્ષો બાદ પણ આર્યન વેલી તરીકે ઓળખાય છે.

અહીં દરેક વિદેશી મહિલાઓ એ સ્વપ્ન લઈને આવે છે કે અહીંના પુરુષ સાથે સંબંધ બાંધ્યા બાદ જે પુત્ર આવે તે એલેક્ઝાન્ડર જેવો હશે તેથી જ આ સપના સાથે અહીંના પુરુષ સાથે દરેક મહિલા સંબંધ બાંધે છે. અને આ મહિલા તે પુરુષને પૈસા પણ આપે છે તેથી અહીં ગામના દરેક પુરુષને આવકનો એક સ્ત્રોત પણ બની ગયો છે.

અહીં ના પુરુષોને મહિલાનો પહેરવેશ પણ ખૂબ જ અલગ અને રંગબેરંગી હોય છે તેથી તેનો પહેરવેશ પણ લોકોને વચ્ચે એક આકર્ષકનું કેન્દ્ર બને છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *