સ્વર્ગની અપ્સરા કરતા પણ વિશેષ ગુજરાતી ફિલ્મની અભિનેત્રી જાનકી બોડીવાલાએ હોટ ટોપ અને પેન્ટમાં કરાવ્યું એવું ફોટો શૂટ કે ચાહકો જોતા ની સાથે જ દિવાના થઈ ગયા.

આજે બોલીવુડ ક્ષેત્રની સાથે સાથે ગુજરાતી ફિલ્મની ઇન્ડસ્ટ્રી પણ સફળતાનો દરેક શિખર પ્રાપ્ત કરી રહી છે. તેમાં અનેક અભિનેતા અને અભિનેત્રીનો ખૂબ જ મોટા પ્રમાણમાં ફાળો રહ્યો છે. આવી જ એક ગુજરાતી અભિનેત્રી જાનકી બોડીવાલા એ આજે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ને ખૂબ જ સફળતા અપાવી છે. એક સામાન્ય શરૂઆતથી આજે જાનકી બોડીવાલા બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝ સુધી પહોંચી ગઈ છે તેની ચર્ચાઓ બોલિવૂડના દરેક અભિનેતા અને અભિનેત્રીઓ કરી રહ્યા છે.

જાનકી બોડીવાલા એથોડા સમય પહેલા જ રિલીઝ થયેલી અજય દેવગનની ફિલ્મ શેતાનમાં અજય દેવગન ની દીકરી નો રોલ કર્યો હતો જે લોકોને ખૂબ જ પસંદ આવ્યો હતો. જોકે જાનકી બોડીવાલા પોતાની દરેક ફિલ્મમાં પોતાનો રોલ ખૂબ જ સારી રીતે નિભાવે છે તેથી જ તેના ખૂબ જ મોટી સંખ્યામાં ચાહકો રહેલા છે. આજના સમયમાં તેના ચાહકો માત્ર ગુજરાતી ફિલ્મ સુધી જ નહીં પરંતુ બોલીવુડ હોલીવુડ અને સમગ્ર વિશ્વમાં રહેલા છે. માત્ર 28 વર્ષની સામાન્ય ઉંમરમાં જ આ અભિનેત્રીએ સમગ્ર ગુજરાતી ઇન્ડસ્ટ્રી ને ગર્વ અપાવ્યું છે..

આ મુકામ સુધી પહોંચવા માટે અભિનેત્રી અનેક સંઘર્ષોના શિખરો પ્રાપ્ત કર્યા છે ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવતી જાનકી બોડીવાલા આજે દરેક લોકોના દિલમાં રાજ કરી રહી છે. તેને આ ઓળખ રિલીઝ થયેલી છેલ્લો દિવસ ફિલ્મમાંથી મળી હતી. ત્યારથી જ તેમની સફળતાનું પ્રથમ પગથિયું શરૂ થયું હતું અને આજે કોઈ ભાગ્યે જ એવું હશે કે જે જાનકી બોડીવાલા ને નહીં ઓળખતું હોય.

જાનકી બોડીવાલા હાલમાં જ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં ફોટોશૂટની તસવીરો શેર કરી છે જે તમામ ચાહકોના દિલ જીતી રહી છે. આ અભિનેત્રી ધીરે ધીરે હવે બોલીવુડ ઇન્ડસ્ટ્રી ક્ષેત્રે આગળ વધી રહી છે. વાયરલ તસવીરોમાં આપ જોઈ શકો છો કે જાનકી બોડીવાલા હોટ ટોપ અને પેન્ટમાં જોવા મળી રહી છે. આ સાથે તેમણે વાળ ખુલ્લા મૂકી દીધા હતા જેથી તે વધારે બોલ્ડ અને હોટ લાગી રહી હતી. હાલમાં તો તેની હોટ અને બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી જેમાં તેના ચાહકો જોતાની સાથે જ દિવાના થઈ ગયા હતા લોકોએ ખૂબ લાયક અને કોમેન્ટ પણ આ પોસ્ટ ઉપર કરી હતી.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *