બોલીવુડની અભિનેત્રી રવીના ટંડને ભારતમાં આવેલ ઘુષ્ણેશ્વર મહાદેવ મંદિરના કર્યા દર્શન માથામાં તિલક અને સંપૂર્ણ ભારતીય પહેરવેશ સાથે જોઈ ચાહકો પણ વાહ વાહ કરવા લાગ્યા

આજકાલ બોલીવુડના અનેક અભિનેતા અને અભિનેત્રીઓ ભારતના મંદિરોની મુલાકાત લેતા જોવા મળે છે જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી જેમાં તેના ચાહકો દ્વારા ખૂબ લાયક અને કોમેન્ટ જોવા મળી હતી. હાલમાં જ બોલીવુડની મશહુર અભિનેત્રી રવિના ટંડન ભારતમાં આવેલ ઘુશણેશ્વર મહાદેવ મંદિર ભગવાન શ્રી મહાદેવના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા. જોકે રવિના ટંડન બોલીવુડની સફળ અભિનેત્રી હોવા છતાં પણ પોતાના સંસ્કારો અને સંસ્કૃતિને ક્યારેય ભૂલી નથી.

રવિના ટંડન અવારનવાર અનેક મંદિરોની મુલાકાત લીધી જોવા મળે છે. આજ કારણથી રવીના ટંડન પોતાની દરેક ફિલ્મોમાં ખૂબ જ સારી રીતે એક્ટિંગ કરી દરેક ચાહકોના દિલ જીતી લે છે. આ અભિનેત્રીના ચાહકો માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં રહેલા છે.

રવિના ટંડન પોતાના ચાહકોને ખૂબ જ પ્રેમ કરે છે તેથી જ તે સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા હંમેશા પોતાના ચાહકો સાથે જોડાયેલી રહે છે. હાલમાં જ તેમને શેર કરેલી તસવીરમાં જોવા મળી રહ્યું છે કે તે હાલમાં ભારતમાં આવેલ ભગવાન મહાદેવના ઘુશણેશ્વર મંદિરમાં જોવા મળી હતી.

જ્યાં થી તેમને મંદિરો સાથેની અનેક તસવીરો શેર કરી હતી. વાયરલ તસવીરમાં તે સંપૂર્ણ ભારતીય પહેરવેશ માં જોવા મળી રહી છે તથા તેને માથામાં તિલક પણ લગાવ્યું છે. આ બાદ તેમને મંદિરમાં પૂજાપાઠનો પણ લાભ લીધો હતો. તથા ભગવાનને પ્રસાદ પણ ધરાવ્યો હતો.

આ સાથે જ રવિના ટંડને મંદિરો સાથેના અનેક અનુભવો પણ શેર કર્યા હતા. હાલમાં તો આ તસવીર તેમના ચાહકો વચ્ચે ધૂમ મચાવી રહી છે લોકો લાઈક અને કોમેન્ટ દ્વારા હર હર મહાદેવના નારા પણ લગાવી રહ્યા છે તથા હવે તેમના ચાહકો પણ તેમની આગળની ફિલ્મની રાહ જોઈ રહ્યા છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *