Bigg boss 17 ની અભિનેત્રી અંકિતા લોખંડે પિંક નેટ ની સાડી અને ડીપ નેક હેવી વર્ક ના બ્લાઉઝ સાથે લાગી રહી હતી ખૂબ જ બોલ્ડ અને હોટ ચાહકોને તસ્વીરો જોતાની સાથે જ પરસેવો છૂટી ગયો
આપ સૌ લોકોએ બિગ બોસ શો તો જોયો જ હશે. બીગ બોસ 17 પરથી ફેમસ થયેલી અંકિતા લોખંડે આજે દરેક લોકોના દિલમાં રાજ કરી રહી છે. આ દરમિયાન તેને અનેક પ્રોજેક્ટ પરથી કામ કરવાની ઓફર મળી રહ્યું છે તે અવારનવાર પોતાના ચાહકો વચ્ચે નવા પ્રોજેક્ટ વિશે માહિતી આપતી રહે છે હાલમાં જ તેને નવા પ્રોજેક્ટ માટે પોતાનો લુક instagram એકાઉન્ટ પર શેર કર્યો હતો. જેમાં અનેક ચાહકો દ્વારા ખૂબ લાયક અને કોમેન્ટ જોવા મળી હતી.
અંકિતા લોખંડેનો આ લુક જોઈ તમામ ચાહકોને પરસેવો છૂટી ગયો હતો. અંકિતાને bigg boss ના શો બાદ અનેક સફળતા મળી હતી. અંકિતાને આવનારી ફિલ્મ વીર સાવરકર માટે રોલ મળ્યો છે. અંકિતાનો આ લુક લોકોને ખૂબ જ પસંદ આવ્યો હતો. જેમાં તે ખૂબ જ સુંદર અને હોટ લાગી રહી હતી.
અંકિતા હવે ટૂંક જ સમયમાં આમ્રપાલી નું પાત્ર ભજવવા માટે તૈયાર છે. લોકો તેને આ પાત્રમાં જોવા માટે ખૂબ જ ઉત્સુક છે. અંકિતા એ હાલમાં જ લાઈટ પિંક નેટ ની સાડી તથા ડીપ ને કેવી વર્ક બ્લાઉઝ સાથે ખૂબ જ સુંદર પોઝ આપ્યા હતા. ચાહકો પણ આ લુક જોઈને ખૂબ જ ખુશ થઈ ગયા હતા.
અંકિતાએ પોતાના વાળ ખુલ્લા મુક્યા હતા તેથી જ તેની સુંદરતામાં પણ ખૂબ જ વધારો જોવા મળ્યો હતો. અભિનેત્રી આ ફોટોશૂટ પોતાના ઘરમાં જ કરાવ્યું હતું. અંકિતા આવનારા સમયમાં વીર સાવરકર મુવીમાં યમુનાબાઈ સાવરકરનું પાત્ર નિભાવશે. આ ફિલ્મ 22 માર્ચ ના રોજ રિલીઝ થવા જઈ રહી છે જેની માટે તમામ ચાહકો ખૂબ જ ઉત્સુક છે.
આ ઉપરાંત અભિનેત્રીએ ઘણા સોંગ માં પણ પોતાની ભૂમિકા ભજવી છે અભિનેત્રી આ મુકામ સુધી પહોંચવા માટે પોતાના જીવનમાં અનેક સંઘર્ષ અને પાર કરી સફળતાના તમામ શિખરો પ્રાપ્ત કર્યા છે. આગામી સમયમાં પણ અભિનેત્રી અનેક ફિલ્મોમાં પોતાનો રોલ સારી રીતે નિભાવી દરેક ચાહકોને રાજી કરે તેવી તમામ લોકો ઈચ્છા ધરાવી રહ્યા છે હાલમાં તો તેમના આ લુક instagram માં ધૂમ મચાવી રહ્યો છે.