કંગના રનૌતએ પરંપરાગત પોશાક પહેરી શિવલિંગ પાસે માથું નમાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા શિવલિંગ જોતાની સાથે જ કંગના રનૌત એ એવું કહ્યુ કે…
આપ સૌ લોકો બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી કંગના રનૌત ને ઓળખતા જ હશો. તેને બોલીવુડમાં અનેક સુપરહિટ ફિલ્મો બનાવ્યા છે કંગનાના ખૂબ જ મોટી સંખ્યામાં ચાહકો રહેલા છે જે તેમને પોતાની દરેક ફિલ્મમાં ખૂબ જ પ્રેમ કરે છે. કંગના આજે સમગ્ર વિશ્વમાં ફિલ્મ જગતમાં ડંકો વગાડી રહી છે.
હાલમાં તો કંગના રનોટ પોતાના ચૂંટણી કાર્યને રહીને ખૂબ જ વ્યસ્ત છે પરંતુ હાલ માટે અનેક મંદિરોની મુલાકાત લીધી જોવા મળે છે જેને અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે જેમાં તેના ચાહકો દ્વારા ખૂબ લાઈક અને કોમેન્ટ જોવા મળે છે. કંગના થોડા સમય પહેલા બ્રહ્મહુર ચોરાસીની મુલાકાત લીધી હતી. જ્યાં તેણે શિવલિંગના દર્શન કરી સફળતાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
મુલાકાત દરમિયાન તે પરંપરાગત પોશાકમાં જોવા મળી હતી જેનો લુક લોકોને ખૂબ જ પસંદ આવ્યો હતો. કંગના એ શિવલિંગના આશીર્વાદ લીધા બાદ પોતાનો અનુભવ જણાવતા કહ્યું કે મેં શિવલિંગના દર્શન કર્યા અને મને એવો અનુભવ થયો કે શંભુ મારી સામે છે. આમ કહી તેને પોતાનો અનુભવ લોકો સમક્ષ વ્યક્ત કર્યો હતો.
આ અભિનેત્રી એ થોડા સમય પહેલા પોતાના પરિવાર સાથે શક્તિપીઠના દર્શનનો લાવો પ્રાપ્ત કર્યો હતો. આ પાવન જગ્યા પર અધિકારથી જ્યોત પ્રજ્વલિત થઈ રહી છે. આ મંદિર માટે પોતાના પરિવાર સાથે જોવા મળી હતી કંગના પોતાના પરિવારને ખૂબ જ પ્રેમ કરે છે.
આટલી મોટી અભિનેત્રી હોવા છતાં પણ પોતાના પરિવારને ક્યારેય ભૂલી નથી તેથી જ આજે તે લાખો ચાહકોને દિલમાં રાજ કરી રહી છે પરંતુ હાલમાં તો તેણે શિવલિંગના દર્શન કરી સફળતા માટેના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. જેની તસવીરો ચાહકોને ખૂબ જ પસંદ આવી હતી અને લોકોએ હર હર મહાદેવના નારા તથા જીત માટેની શુભેચ્છા પાઠવી હતી.
2 Comments