અરબાઝ ખાન પોતાની પત્ની સાથે ફિલ્મની સક્સેસ પાર્ટીમાં જોવા મળ્યો, શોર્ટ બ્લુ વન પીસ સાથે ખૂબ જ હોટ અને બોલ્ડ લાગી રહી હતી તેમની પત્ની શુરાખાન….

આપ સૌ લોકો જાણો છો કે બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝના ખાન તરીકે જાણીતા અરબાઝ ખાન હમેશા પોતાની પ્રેમ કહાની અને અફેરને લઈ હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. અરબાઝ ખાનની દરેક વાત લોકો વચ્ચે ચર્ચાનો વિષય બની જતી હોય છે અને તે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થતી હોય છે. પરંતુ થોડા સમય પહેલા જ અરબાઝખાને સુરા સાથે લગ્ન બાદ અનેક ચર્ચામાં રહ્યો હતો ત્યારબાદ આ વાત પર તેણે વીરામ મૂકી દીધો હતો.

હાલમાં જ આ કપલની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી જેમાં તેના ચાહકો દ્વારા ખૂબ લાયક અને કોમેન્ટ જોવા મળી હતી રવિના ટંડનની દિલમાં પટના શુક્લાની સક્સેસ પાર્ટીમાં ફિલ્મના નિર્માતા અરબાઝ ખાન અને તેની પત્ની ખૂબ જ સ્ટાઇલિશ અંદાજમાં જોવા મળી હતી. આ બાદ બંને લોકોએ અનોખા અંદાજમાં એકબીજાના હાથ પકડી હગ કરી આકર્ષક પોઝ આપ્યા હતા.

આ કપલ ને લોકો સ્ટાઇલિસ્ટ કપલ તરીકે પણ ઓળખે છે તે તેના લુક ને લઇ હંમેશા ચર્ચામાં રહેતા હોય છે ત્યારે હાલની સક્સેસ પાર્ટીમાં પણ તેનો લુક લોકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. અરબાઝ ખાનની પત્ની ના લુક ની વાત કરીએ તો ડાર્ક વન પીસ માં ખૂબ જ હોટ અને બોલ્ડ લાગી રહી હતી. એણે પોતાના વાળ પોની માં બાંધ્યા હતા. તથા એક લટ બહાર કાઢી હતી. શુરા ખાન પોતાના મેકઅપથી લોકોને દિવાના બનાવી દીધા હતા.

અરબાઝ ખાન પણ આ પાર્ટીમાં ગ્રીન સ્લીવ ટીશર્ટ તથા બ્લુ પેન્ટમાં ખૂબ હેન્ડસમ અને સ્ટાઇલિસ્ટ લાગી રહ્યો હતો. આ સાથે સાથે તેણે સફેદ રંગના સ્નેકર્સ પહેર્યા હતા. હાલમાં તો આ બંનેની તસવીર સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે જેમાં બંને લોકોની સુંદરતાના તેના ચાહકોએ મન ભરીને વખાણ કર્યા હતા.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *