કેટરીના કૈફએ પોતાની પ્રેગનેન્સી ની ખુશી વ્યક્ત કરી,ટૂંક સમયમાં બનશે માતા ચાહકોએ તો એવું કહી દીધું કે તમે પણ હેરાન રહી જશો
હાલ બોલીવુડ જગતમાં મશહૂર અભિનેત્રી કેટરીના કેફ થોડા સમયથી એક પણ ફિલ્મમાં જોવા મળી નથી જેને કારણે ચાહકોમાં પણ નારાજગી જોવા મળી હતી કારણ કે કેટરીના કેફના ખૂબ મોટી સંખ્યામાં ચાહકો રહેલા છે જે તેમને દરેક ફિલ્મમાં ખૂબ પ્રેમ અને સાથ આપે છે. આજ કારણથી કેટરીના કેફ ની દરેક ફિલ્મ સુપરહિટ બને છે.
પરંતુ હાલ કેટરીના કેફ ફિલ્મથી દૂર રહી પોતાનો ગર્ભવસ્થાનો સમય પસાર કરી રહી છે તેઓ હવે ટૂંક સમયમાં બાળકને જન્મ આપશે તેથી તે પોતાના ઘરે અને આસપાસના વિસ્તારોમાં સમય પસાર કરે છે. સાથે તેમના પતિ વિકી કૌશલ પણ તેમનું ખૂબ જ ધ્યાન રાખી રહ્યા છે.
કેટરીના કેફ અને વિકી કૌશલ ના લગન ખૂબ જાહેર કરવામાં આવ્યા ન હતા. આજ કારણથી અંદાજ લગાવી શકાય કે બંને લોકો પોતાના કાર્યો ખૂબ જ ખાનગી રીતે કરે છે. કૌશલ અને કેટરીના કેફ પોતાના બાળકના જન્મના સમાચાર પણ ખૂબ જ ખાનગી રીતે રાખશે તેવું ચાહકો દ્વારા અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.
ચાહકોએ કોમેન્ટ દ્વારા કહ્યું હતું કે અમને બાળકને ખુશીના સમાચાર આપજો અમે આ વાત માટે ખૂબ જ ઉત્સુક છીએ. ચાહકોએ પણ બાળકના આવવાની ખુશી વ્યક્ત કરી હતી. લોકોના પ્રેમને કારણે કેટરીના કેફ અને વિકી કૌશલે તસવીર અને વિડિયો શેર કરી પ્રેગનેન્સી ના સમાચાર લોકો સમક્ષ વ્યક્ત કર્યા હતા. ટૂંક જ સમયમાં કેટરીના કેફ પોતાના નવા બાળકની આવવાની ખુશી લોકોને આપી શકે છે આ વાતથી તમામ ચાહકો ખૂબ જ ઉત્સુક છે.