|

લોક સેવક પોપટભાઈ આહીર પોતાની પત્નીને સાયકલ પર બેસાડી હજાર રૂપિયામાં બોરીવલી લઈ ગયા પરંતુ પછી એવું થયું કે જુઓ વાયરલ વિડિયો

આજના સમયમાં ગુજરાતમાંથી અનેક યુવાનો લોક સેવાના કાર્યોમાં સતત આગળ રહે છે આ વાત તમામ ગુજરાતવાસીઓ માટે ખૂબ ગર્વની છે. આ માહોલ વચ્ચે ગુજરાતના બે યુવાનો એટલે કે ખજૂર ભાઈ અને પોપટભાઈ આહીર આ બંને યુવાનો લોક સેવાના કાર્યોમાં આજે માત્ર ભારતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પોતાની એક અલગ ઓળખ ઊભી કરી રહ્યા છે. ખજૂર ભાઈ જ્યારે હાલમાં પોતાના કાર્ય માટે અમેરિકાના પ્રવાસ પર છે ત્યારે પોપટભાઈ મુંબઈમાં જોવા મળે છે. જેની અનેક તસવીરો પોપટભાઈ આહિરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરી હતી જેમાં તેના ચાહકો દ્વારા ખૂબ લાયક અને કોમેન્ટ જોવા મળી હતી.

પોપટભાઈ આહીર ના દરેક સેવાના કાર્યોમાં તેમના ચાહકોનો ખૂબ પ્રેમ સાથ અને સહકાર જોવા મળે છે આજ કારણથી પોપટભાઈ પોતાના દરેક સેવાના કાર્યો કરી રહ્યા છે. અત્યાર સુધી પોપટભાઈ ની મદદથી અનેક લોકોને નવું જીવન પ્રાપ્ત થયું છે. ખજૂર ભાઈ સાથે આજે પોપટભાઈ આહીર નું નામ પણ જોડાઈ ગયું છે. પોપટભાઇ આહીર મુંબઈ સાથે અનેક વિડીયો તથા તસવીરો શેર કરી હતી જેમાં એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ ધૂમ મચાવી રહ્યો છે વાયરલ વીડિયોમાં આપ જોઈ શકો છો કે પોપટભાઈ અને તેના પત્ની સાયકલમાં જોવા મળી રહ્યા છે.

વાયરલ વીડિયોમાં આપ જોઈ શકો છો કે પોપટભાઈ સાયકલ ચલાવી રહ્યા છે અને પાછળ તેમના પત્ની બેઠા છે ત્યારબાદ પોપટભાઈ આહીર વિડીયો ઉતારનારને નજીક બોલાવે છે. આ બાદ પોપટભાઈ રમુજી સ્વભાવમાં પોતાની પત્નીને કહી રહ્યા છે કે મેડમ પણ અમારી સાથે છે. અને તેને સાયકલમાં ભાડા ઉપર બોરીવલી જવાનું છે. આ બાદ પોપટભાઈ આહીર પોતાની પત્ની સાથે મસ્તી કરતા કહે છે કે હજાર રૂપિયા બોરીવલીની ટિકિટ લાગશે ત્યારે તેમની પત્ની જવાબ આપતા કહે છે કે કંઈ વાંધો નથી.

આ બાદ પોપટભાઈ આહીર સાયકલના પેડલ ચલાવવાનું નાટક કરે છે તેથી તેની પત્ની કહે છે કે આવી રીતે નથી ચલાવવાની ધીરે ધીરે ચલાવો. પોપટભાઈ આહીર પણ મસ્તી કરતા કરતા થોડીવાર ધીરે એને થોડી વાર ઝડપથી સાયકલ ચલાવવાનું નાટક કરે છે. વીડિયોના અંતમાં પોપટભાઈ ની પત્ની કહે છે કે મને ચક્કર આવી ગયા. હું ઉતરી જાઉં છું. આ વાતથી જાણી શકે છે કે પોપટભાઈ આહીર દરેક લોકો સાથે ખૂબ જ રમૂજી સ્વભાવમાં જોવા મળે છે.

હાલમાં તો આ વિડીયો એ દરેક લોકોના દિલ જીતી લીધા હતા પોપટભાઈ ની પત્ની પણ તેમને દરેક સેવાના કાર્યોમાં ખૂબ સાથ અને સહકાર આપે છે. આ જ કારણથી તેમની જોડીને પણ લોકો રામ સીતા અને રાધાકૃષ્ણ ની જોડી માની રહ્યા છે. પોપટભાઈ ની દરેક સફળતા પાછળ તેમની પત્નીનો ખૂબ ફાળો હોય છે. હાલમાં તો બંને લોકો મુંબઈ માં રહી મજા માણી રહ્યા છે પરંતુ આ વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ ધૂમ મચાવી રહ્યો છે જેમાં પોપટભાઈના ચાહકો દ્વારા લાઈક અને કોમેન્ટ જોવા મળી હતી.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *