એક Youtuber ના વિડીયો એ સોશિયલ મીડિયામાં ચિંતા વધારી દીધી, ફેક વિડીયો બનાવતા લોકોને લાવે તો દસ લાખનું ઇનામ જાણો શું છે સમગ્ર ઘટના

આજકાલ અનેક youtuber ખૂબ ચર્ચામાં રહે છે ત્યારે થોડા સમય પહેલા જ પાકિસ્તાની youtuber સાર ઉર રહેમાન લોકોની વચ્ચે ખૂબ ચર્ચામાં રહે છે. જેનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વાયરલ વીડિયોમાં જોઈ શકો છો કે સારની પત્ની ખૂબ જ આપત્જનક પરિસ્થિતિમાં જોવા મળે છે.

જેને જોઈ તમામ લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. પરંતુ ત્યારબાદ સારે વિડીયો શેર કરતા કહ્યું કે આ તદ્દન ખોટી વાત છે કોઈ બીજા વ્યક્તિ દ્વારા આ વીડિયોને ફેલાવવામાં આવ્યો છે પરંતુ આવી કોઈ સ્થિતિ હજુ સુધી સર્જાય નથી.

આ અફવા ફેલાવનારને કડક સજા આપવામાં આવશે તથા જે પણ કોઈ વ્યક્તિ તેને શોધી આપશે તે વ્યક્તિને ઇનામ આપવામાં આવશે આ સાથે જ તેમને ઇનામ આપવાની પણ જાહેરાત લોકો સમક્ષ વ્યક્ત કરી હતી. એમણે કહ્યું કે આ પહેલા પણ અનેક લોકોના વિડીયો આવી રીતે વાયરલ થયા છે પરંતુ તે હવે લોકોનો એક ધંધો બની ગયો છે તેને રોકવો આજના સમયમાં ખૂબ જરૂરી છે.

આ બંને પતિ અને પત્ની સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે જેમાં તેના ચાહકો દ્વારા ખૂબ લાયક સપોર્ટ અને પ્રેમ જોવા મળે છે. જોકે બંને લોકો અવારનવાર અનેક vlog માં પણ જોવા મળે છે. પરંતુ હાલમાં તેના વાયરલ થયેલા વિડિયો એ લોકો સમક્ષ ચિંતા ઉભી કરી હતી.

આ સાથે તેના પતિએ જાહેરાત કરી છે કે જે પણ કોઈ વ્યક્તિ તેને શોધી આપશે આ વ્યક્તિને દસ લાખ કરતા પણ વધારે નું ઇનામ આપવામાં આવશે પરંતુ હાલમાં તો તે વ્યક્તિની તમામ પ્રકારની શોધ ખોળ ચાલી રહી છે હવે જોવાનું એ રહ્યું કે આગળના સમયમાં આ વ્યક્તિ ક્યારે સામે આવશે હાલમાં તો આ સ્થિતિ એક અલગ રૂપ ધારણ કર્યું છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *