કોમેડિયન ભારતી સિંહની હોસ્પિટલમાં તડપી તડપીને હાલત થઈ ગંભીર તેના માસુમ દીકરા ના તો એવા થયા હાલ કે તમે જોઈ પણ નહીં શકો
કોમેડી ની દુનિયામાં ભારતી સિંહે ખૂબ સફળતા મેળવી છે આ જ કારણથી તેઓ અનેક કોમેડી શોમાં જોવા મળે છે. પરંતુ હાલમાં ભારતી સિંહને લઈ ખૂબ જ ખરાબ સમાચાર સામે આવ્યા છે જેમાં ચાહકોની ચિંતામાં વધારો થયો છે. તેમને તાજેતરમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને હોસ્પિટલ પરથી તેમને એક વીડિયો શેર કર્યો છે.
વાયરલ વીડિયોમાં આપ જોઈ શકો છો કે તે પોતાના ચાહકોને કહી રહી છે કે તેને સતત પેટમાં દુખાવો થઈ રહ્યો છે. આ દુખાવાને કારણે તેને લાગ્યું કે ગેસ્ટ્રીક ની સમસ્યા હશે. પરંતુ જ્યારે તેને હોસ્પિટલથી ડોક્ટર પાસે તપાસ કરાવી ત્યારે કંઈક અલગ જ કારણ બહાર આવ્યું. આબાદ જાણવા મળ્યું કે તેને પિતાશયમાં પથરી છે.
પરંતુ તેણે પોતાના બાળક માટે ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે મારો બાળક ઘરે છે મને એવું હતું કે હું થોડા સમયમાં ઘરે આવી જઈશ પરંતુ મારી તકલીફ વધારે હોવાથી હું ઘરે જઈ શકે નહીં આ તસવીરો અને વીડિયોમાં ભારતી પોતાના પતિ સાથે જોવા મળે છે. ભારતી એ કહ્યું હતું કે મારી તકલીફથી મારો પરિવાર સતત મારી ચિંતા કરે છે અને તે કેટલાય દિવસથી સૂતો નથી. તેમના પતિ પણ સતત તેમની સાથે ઉભા રહે છે તમામ ચાહકોએ ભારતી ના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી.
ભારતી એ કહ્યું હતું કે તેને પેટમાં દુખાવાને કારણે તે કંઈ પણ જમી શકતી નથી. હાલમાં તો ભારતી ની ખબર પૂછવા માટે અનેક લોકો હોસ્પિટલ આવી રહ્યા છે. હાલમાં ભારતી એ કહ્યું હતું કે આ સમસ્યાના ઉપાય માત્ર સર્જરીથી જ મળી શકે છે તે હવે ટૂંક સમયમાં સર્જરી કરાવશે પરંતુ તે તેના પુત્રને કારણે ખૂબ ચિંતામાં હતી કારણ કે તેણે કહ્યું હતું કે મારો પુત્ર સતત મને ઘરમાં શોધી રહ્યો છે આ જ વિચારથી તે હોસ્પિટલમાં રડી પડી હતી. ટૂંક સમયમાં ભારતીની સર્જરી થઈ ફરીવાર લોકો સમક્ષ આવશે હાલમાં તો તે હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે.