|

બોલીવુડની અભિનેત્રી તાપસી પન્નુએ પોતાની બહેન સાથે કેયુકેનહોફ માં વેકેશન ની મજા માણી, આવી હોટ તસવીરો તમે આજ સુધી નહીં જોઇ હોય

આજકાલ બોલીવુડના અનેક સુપરસ્ટારો ઉનાળા વેકેશન ની મજા માણી રહ્યા છે જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થતી હોય છે આ માહોલ વચ્ચે બોલીવુડની મશહૂર અભિનેત્રી તાપસી પન્નુ પોતાની બહેન સાથે એમ્સ્ટરડેમમાં રજાઓ માણી રહી છે. હાલમાં તાપસી પન્નુ પોતાના વેકેશનની અનેક તસવીરો શેર કરી રહી છે.

વાયરલ તસવીરોમાં જોઈ શકો છો કે તાપસી પન્નુએ કેયુકેનહોફની અનેક તસવીરો શેર કરી છે.જે તેના ટ્યૂલિપ બગીચા સમગ્ર વિશ્વમાં જાણીતું છે. તાપસી પન્નુ આ બગીચામાં ખૂબ જ આનંદમાં જોવા મળી હતી. લોકોને તેની સ્માઇલ પણ ખૂબ જ પસંદ આવી હતી. આ ગાર્ડનમાં તેણે હીંચકાનો પણ આનંદ માણ્યો હતો. બીજી તસવીરોમાં આપ જોઈ શકો છો કે તેણે પોતાની બહેન સાથે ટ્રેક્ટર ચલાવવાની પણ મજા માણી હતી.

તાપસી પન્નુ પોતાની બહેન સાથે અનેક તસવીરો પણ પોતાના ફોનમાં કેદ કરી હતી. આ સાથે તાપસી પન્નુએ વાયરલ કરેલી તસવીરોમાં પોતાના પ્રવાસના અનેક અનુભવો વ્યક્ત કર્યા હતા. હાલમાં તો આ તસવીર સોશિયલ મીડિયામાં ખૂબ ધૂમ મચાવી રહી છે જેમાં તેના ચાહક હોય તાપસી પન્નુંના આ પ્રવાસ માટે શુભકામના પાઠવી હતી.

તાપસી પન્નુએ પોતાના કરિયરમાં હિન્દી તમિલ તેલુગુ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે લોકોને તેનો દરેક ફિલ્મમાં અભિનય ખૂબ જ પસંદ આવે છે તેથી તાપસી પન્નુની દરેક ફિલ્મ બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં સુપરહિટ બની જતી હોય છે. તાપસી પન્નુએ પોતાના જીવનમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી ક્ષેત્રે સફળ થવા માટે અનેક સંઘર્ષ અપાર કર્યા છે તેથી જ આજે તે અનેક સફળતાઓને પોતાના જીવનમાં પામી રહી છે. આ સાથે સાથે અભિનેત્રીને અનેક એવોર્ડ તથા સર્ટિફિકેટ પ્રાપ્ત થયા છે. હાલમાં તો તાપસી પન્નુ પોતાની બહેન સાથે વેકેશનનો આનંદ માણી રહી છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *