|

કાચા બદામથી ફેમસ થયેલી tiktok સ્ટાર અંજલી અરોરા રામાયણ ફિલ્મ માં સીતાનો રોલ નિભાવશે, રીયલ લાઇફમાં જીવે છે આવું જીવન જુઓ વાયરલ તસવીરો

હવે ટૂંક જ સમયમાં બોલીવુડ ઇન્ડસ્ટ્રીની રામાયણ ફિલ્મ લોકોની વચ્ચે આવવા જઈ રહી છે આ ફિલ્મને જોવા માટે તમામ લોકો ખૂબ જ ઉત્સાહ દર્શાવી રહ્યા છે. નીતેશ તિવારીની આવનારી રામાયણ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન શ્રીરામનો રોલ નિભાવશે જ્યારે સાઉથ ઇન્ડસ્ટ્રીઝ અભિનેત્રી સાય પલ્લવી માતા સીતા નો રોલ નિભાવવા માટે તૈયાર છે. આ સમાચાર વચ્ચે અભિષેક સિંહના નિર્દેશનમાં બની રહેલી રામાયણ ફિલ્મમાં કાચા બદામથી ફેમસ થયેલી અભિનેત્રી અંજલી અરોરા ને માતા સીતા નો રોલ આપવામાં આવ્યો છે.

અંજલીએ tiktok દ્વારા લોકોની વચ્ચે એક અલગ ઓળખ અને નામના ઉભી કરી હતી આબાદ તે હવે ફિલ્મની દુનિયામાં આગળ વધવા માટે તૈયારી કરી રહી છે. અંજલીના ખૂબ મોટી સંખ્યામાં ચાહકો રહેલા છે. જે તેમને ખૂબ પ્રેમ અને સાથ સહકાર આપે છે. અંજલી પોતાના દરેક આઉટફીટ થી ચાહકોના દિલ જીતી લે છે.

અંજલી સાડીમાં ડ્રેસમાં લેંઘા કુર્તીમાં શોર્ટ ટીશર્ટ અને પેન્ટમાં ખૂબ જ હોટ અને બોલ્ડ લાગે છે. હવે અંજલી અરોરા અનેક સફળતા બાદ રામાયણમાં માતા સીતા નો રોલ નિભાવવા જઈ રહી છે. આ સમાચાર તમામ ચાહકો માટે ખૂબ જ ખુશીના સમાચાર હતા. આ ફિલ્મ નું નિર્દેશન અભિષેક સિંહ કરવા જઈ રહ્યા છે. અંજલીએ પોતાના અનુભવ જણાવતા કહ્યું કે હું આ પાત્ર મેળવીને મારી જાતને ખૂબ ભાગ્યશાળી માનું છું. ઘણા લોકો આ રોલને નિભાવવા ઈચ્છતા હતા પરંતુ પ્રથમ પસંદગી અંજલી અરોરા ની કરવામાં આવી હતી.

આ ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે હવે બોલીવુડ અભિનેત્રીની સરખામણીમાં અંજલી અરોરા ની પણ પસંદગી થઈ છે. આગળ અન્ય ફિલ્મોમાં પણ અંજલી અરોરા પોતાનો રોલ નિભાવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે આ પાત્ર મળતાની સાથે ચાહકોને અન્ય સુપરસ્ટાર દ્વારા અંજલી અરોરા ને શુભકામના અને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ સાથે સાથે ફિલ્મની સફળતા માટે શુભકામનાઓ પાઠવી હતી.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *