|

નાગીન સીરીયલની અભિનેત્રી તેજસ્વી પ્રકાશ મુંબઈના સલૂનની બહાર શોર્ટ સ્લિવનેસ ટોપ પહેરી હોટ અંદાજ માં જોવા મળી, જુઓ વાયરલ તસવીરો

થોડા સમયથી ટીવી સીરીયલ ના અનેક સુપર સ્ટાર અભિનેતા અને અભિનેત્રીઓ લોકોની વચ્ચે સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા ચર્ચામાં રહે છે. આ માહોલ વચ્ચે ટીવી એક્ટર તેજસ્વી પ્રકાશ પોતાના હોટ અને બોલ્ડ અંદાજ ને કારણે લોકોની વચ્ચે ચર્ચાનો વિષય બની હતી. આ અભિનેત્રીને નાગીન સીરીયલ માં ખૂબ લોકપ્રિયતા મળી હતી. લોકોને આ સિરિયલમાં તેનો અભિનય ખૂબ જ પસંદ આવ્યો હતો.

અભિનેત્રી થોડા સમય પહેલા મુંબઈના બાંદ્રામાં સલૂનની બહાર જોવા મળી હતી આ તસવીર જોતા ની સાથે ચાહકોએ લાઈક અને કોમેન્ટ નો વરસાદ વરસાવી દીધો હતો. આ તસવીરમાં અભિનેત્રી મેકઅપ વગર જોવા મળે છે. લોકોને તેની સ્માઈલ તસવીરમાં ખૂબ જ પસંદ આવી હતી. આ સાથે સાથે તેને સ્લીવલેસ ટોપ અને બ્લેક કલરના ચપ્પલ પહેરી હાથમાં હેન્ડ બેગ કેરી કર્યું હતું. લોકોને તેનો આ લુક ખૂબ જ પસંદ આવ્યો હતો.

લાંબા સમય બાદ અભિનેત્રી નો આવો લુક જોઈ ચાહકોના દિલ ખુશ થઈ ગયા હતા. અભિનેત્રી અને ટીવી સિરિયલોમાં પોતાનો અભિનય કરી દરેક લોકોના દિલ જીતી લીધા છે તેમના ખૂબ મોટી સંખ્યામાં ચાહકો રહેલા છે જે તેને ખૂબ પ્રેમ સાથ અને સહકાર આપે છે આ જ કારણથી અભિનેત્રીએ ખૂબ ઓછા સમયમાં સફળતાના દરેક શિખરો પ્રાપ્ત કર્યા છે.

હાલમાં તો અભિનેત્રી નો આ લૂક જોઈ લોકો જોતા જ રહી ગયા હતા.સાથે સાથે તેના આઉટ ફીટ ના વખાણ કર્યા હતા. સલૂન ની બહાર અભિનેત્રીએ સુંદર પોઝ આપી આકર્ષક ફોટોશૂટ કરાવ્યું હતું. લોકોએ કોમેન્ટ દ્વારા ઓસમ ફાયર હોટ બ્યુટીફૂલ આવું કહી અભિનેત્રીની સુંદરતા ના વખાણ કર્યા હતા.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *