viral pictures of Tarak Mehta Babitaji
| |

તારક મહેતાની બબીતાજીએ ગુલાબી ફ્રોકમાં આપ્યા એવા પોઝ કે જુઓ વાયરલ તસ્વીરો

આજના સમયમાં તારક મહેતા શો ખૂબ જ લોકપ્રિય સિરિયલ બની રહે છે કારણકે તેમના પાત્રો અને તેમના અભિનય લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યા છે. આ સીરીયલ છેલ્લા ઘણા વર્ષોથી ધૂમ મચાવી રહી છે. તેમાં પણ તારક મહેતા શો સિરિયલની બબીતાજી માત્ર સીરીયલમાં નહીં પરંતુ અસલ જિંદગીમાં પણ પોતાના લૂક થી લોકોને જોવા મજબૂર કરી દે છે.તે હંમેશા સોશિયલ મીડિયા એકાઉન્ટમાં એક્ટિવ રહે છે.

હાલમાં જ બબીતાજી એટલે મુનમુન દત્તાએ સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પોતાને એક ખૂબસૂરત તસવીર શેર કરીએ તે વાયરલ તસવીરોમાં આપ જોઈ શકો છો કે બબીતાજી ગુલાબી ફ્રોકમાં ખૂબ જ સુંદર અને આકર્ષક અંદાજ સાથે પોઝ આપ્યા હતા. બબીતાજીએ પોતાના મેકઅપથી સુંદરતામાં વધારો કર્યો હતો આ સાથે સાથે તેમના ફ્રોકમાં ખૂબ જ જીનવટભરી ડિઝાઇન કરી હતી જે લોકોને ખૂબ જ પસંદ આવી હતી.બબીતા જી નો આવો સ્ટાઇલિસ્ટ અંદાજ જોઈ ખૂબ મોટી સંખ્યામાં લોકોએ લાઈક કરી હતી.

આ તસવીરમાં અત્યાર સુધી પાંચ હજાર કરતાં પણ વધારે લાઈફ આવી ચૂકી છે સાથે સાથે લોકોએ કોમેન્ટ દ્વારા ઓન ફાયર હોટ ફેન્ટાસ્ટિક આવી અલગ અલગ કોમેન્ટ કરી બબીતાજીની સુંદરતાના અને તેના પોઝના વખાણ કર્યા હતા સાથે સાથે લોકોને તેનો ફ્રોક પણ ખૂબ જ પસંદ આવ્યો હતો. આમ તો બબીતાજી શોર્ટ પેન્ટ ટીશર્ટ અને ટોપ સાડી ડ્રેસ માં ફોટો શૂટ કરાવે છે પરંતુ પ્રથમ વાર ફ્રોકમાં બબીતાજી ફોટોશૂટ કરાવી ચાહકોને ફિદા કરી દીધા હતા.

અભિનેત્રી માત્ર અસલ જિંદગીમાં નહીં પરંતુ સિરીયલમાં પણ પોતાના આકર્ષક અંદાજથી સીરીયલની લોકપ્રિયતામાં વધારો કરતી હોય છે હાલમાં તો જો કે તારક મહેતાની સિરિયલમાં ઘણા પાત્રો શો થી દૂર થઈ ચૂક્યા છે પરંતુ બબીતાજી એટલે કે મુનમુન દત્તા આજે પણ તારક મહેતા સીરીયલ ની રોનક વધારી રહી છે હાલમાં તો આ તસવીરે સોશિયલ મીડિયામાં ચારે કોર આગ લગાવી દીધી હતી.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *