તમિલની ખૂબસૂરત યુવતીએ લૂંગી પહેરી લંડનના રસ્તા પર પોઝ આપી ભુરીયાને દિવાના બનાવી દીધા, જુઓ વાયરલ તસ્વીરો
આપ સૌ લોકોએ દક્ષિણ ભારતમાં રહેતા લોકોને લૂંગી પહેરતા જોયા જ હશે. આ લૂંગી પહેરવી એ ભારતના લોકો માટે ખૂબ જ સામાન્ય છે. માત્ર એટલું જ નહીં પરંતુ ફિલ્મોમાં પણ લૂંગી ડાન્સ જોવા મળ્યો હતો પરંતુ આ લૂંગી હાલમાં લંડન ની બજારમાં પણ જોવા મળી રહી છે. જેની અનેક તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયા હતા.
વાયરલ તસવીરોમાં જોઈ શકો છો કે લંડન માં રહેતી ભારતીય યુવતીએ લૂંગી પહેરી લોકોને જોવા મજબૂર કરી દીધા હતા. આ યુવતી વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે લંડન ના રસ્તા માં લૂંગી પહેરી જોવા મળી રહી છે. આ યુવતી ભારતના તમિલમાં રહે છે.પરંતુ લંડન ના રહેવાસી આ લૂંગી વાળો પહેરવેશ જોય આશ્ચર્યચકિત પામ્યા હતા. આ યુવતી થોડીવાર સુપર માર્કેટ પેટ્રોલ પંપ રસ્તા પર અનેક જગ્યાએ લૂંગી પહેરી જોવા મળી રહી છે.
લૂંગી સાથે યુવતીએ અલગ અલગ પોઝ પણ આપ્યા હતા જે લોકોને ખૂબ જ પસંદ આવ્યા હતા. હાલમાં ભારતના અનેક લોકો વિદેશમાં ભારતીય સંસ્કૃતિને ફેલાવતા જોવા મળે છે જે સમગ્ર ભારત માટે ખૂબ જ ગર્વની વાત છે આ યુવતી એ પણ પોતાની દક્ષિણ ભારતની સંસ્કૃતિ વિદેશમાં ફેલાવતી જોવા મળી હતી સાથે સાથે વિદેશના લોકોને પણ યુવતીનો આ લુક ખૂબ જ પસંદ આવ્યો હતો.
આ સાથે સાથે તેને ગોગલ્સ પણ પહેર્યા છે આસપાસના લોકો આ જોઈ ખૂબ જ નવાય પામી રહ્યા છે સાથે સાથે અનેક લોકોએ વખાણ પણ કર્યા હતા. આ વીડિયોને અત્યાર સુધી લાખો લોકોએ જોયો છે તેમાં લોકો અલગ અલગ કોમેન્ટ કરતા કહે છે કે આ ખૂબ જ અદભુત છે તો અન્ય વ્યક્તિએ કહ્યું કે દક્ષિણ ભારતની સંસ્કૃતિ આવે વિદેશમાં જોવા મળી રહી છે તો ઘણા લોકોએ આ યુવતી ને સુંદર અને આકર્ષક થયું હતું હાલમાં તો આ વિડીયો ચારેકોર પર ધૂમ મચાવી રહ્યો છે સાથે સાથે લોકો પોતાના અલગ અલગ મંતવ્યો અને પ્રતિસાદ પણ આપી રહ્યા છે.