તારક મહેતાની રોશન ભાભીએ બ્રાઉન સાડીમાં છત્રી પકડી જોરદાર ડાન્સ કર્યો, જુઓ વાયરલ વિડિયો
તમામ લોકોનો લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા હંમેશા લોકોની વચ્ચે ચર્ચા નો વિષય રહે છે કારણ કે તે છેલ્લા ઘણા વર્ષોથી દરેક લોકોને મનોરંજન કરાવતો રહ્યો છે આ કારણથી જ આ સીરીયલ એ તમામ લોકોના દિલમાં વિશિષ્ટ જ્ઞાન મેળવ્યું છે માત્ર એટલું જ નહીં પરંતુ આ એક ફેમિલી શો છે.
સાથે સાથે આ શો ના દરેક પાત્ર પણ લોકોને ખૂબ પસંદ આવી રહ્યા છે. તેમાં પણ રોશન સિંહ સોઢી ની પત્ની રોશનનું પાત્ર અનેક વાર બદલવામાં આવ્યું છે પરંતુ દરેક લોકોને જેનિફર મિસ્ત્રી ઉર્ફે રોશનનો અભિનય ખૂબ જ પસંદ આવ્યો હતો.
આ અભિનેત્રી સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક તસવીરો શેર કરતી હોય છે હાલમાં જ તેણે વરસાદના આગમન પહેલા વરસાદની રાહ જોતો વિડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો આ વીડિયોમાં અભિનેત્રી સાડીમાં છત્રી સાથે વરસાદની રાહ જોતી જોવા મળે છે લોકોને આ સાડી સાથે રોશન ખૂબ જ પસંદ આવી હતી. ધીમે ધારે વરસાદમાં અભિનેત્રીએ ડાન્સ કરી વરસાદના આગમનની ખુશી વ્યક્ત કરી હતી તે આ વીડિયોમાં બ્રાઉન સાડીમાં ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી છે.
તમામ લોકોને આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હતો તેથી જ આ વીડિયોમાં 2000 કરતા વધારે લાઇક અને 100 કરતાં વધારે કોમેન્ટ જોવા મળી હતી તમામ લોકોએ અભિનેત્રીની સુંદરતાના મન ભરીને વખાણ કર્યા હતા. જોકે તે ઘણા સમયથી સીરીયલ થી દૂર હોવા છતાં પણ ચાહકોનો પ્રેમ ક્યારેય ઓછો થયો નથી હંમેશા અભિનેત્રીના ચાહકો તેમને સાથ સહકાર અને પ્રેમ આપતા જોવા મળે છે. અભિનેત્રીએ પોતાના અભિનયથી દરેક લોકોના દિલમાં વિશિષ્ટ સ્થાન મેળવ્યું છે.
અભિનેત્રી અવારનવાર પોતાની આકર્ષક તસવીરો શેર કરી ચાહકોના દિલ જીતી લે છે. આ તસ્વીરના અને વીડિયોના કેપ્શન માં લખ્યું હતું કે વેઇટિંગ ફોર રેન તેના પરથી અંદાજો લગાવી શકાય કે અભિનેત્રીને વરસાદ ખૂબ જ પસંદ આવે છે તેથી જ તેણે ધીમે ત્યારે વરસાદ ખૂબ જ પસંદ આવે છે તેથી જ તેણે ધીમે ધારે વરસાદ માં જ પોતાની ખુશી વ્યક્ત કરી હતી હાલમાં તો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ધૂમ મચાવી રહ્યો છે અને તેમના ચાહકોને ખૂબ પસંદ આવ્યો હતો.