Kinjal Dave
| |

અમેરિકાની હોટલમાં કિંજલ દવે બ્લેક ટીશર્ટ સાથે જોવા મળી જોરદાર અંદાજમાં જુઓ વાયરલ તસવીરો

ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવે પોતાના સંગીત સાથે સાથે ફેશન સ્ટાઈલને કારણે પણ હંમેશા લોકોની વચ્ચે ચર્ચામાં રહે છે. હાલમાં કિંજલ દવે પોતાના વેકેશનનો સમય અમેરિકામાં પસાર કરી રહી છે જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે. કિંજલ દવે ફરી એકવાર અમેરિકા ની ધરતીમાં બ્લેક આઉટફીટ સાથે સુંદર ફોટો શૂટ કરાવ્યું હતું જે સોશિયલ મીડિયામાં ખૂબ જ ધૂમ મચાવી રહ્યું છે.

Kinjal Dave
Kinjal Dave

આ તસવીરોમાં કિંજલ દવે અમેરિકાની શાનદાર હોટલમાં બ્લેક ટીશર્ટ સાથે ફોટોગ્રાફી કરાવી હતી. અમેરિકાની ઊંચી બિલ્ડીંગ ના આસપાસના દ્રશ્યો ખુબ જ સુંદર લાગી રહ્યા છે ફોટોગ્રાફી બાદ કિંજલ દવે હોટલ ના ફૂડ નો ટેસ્ટ કર્યો હતો જેમાં તે ખૂબ જ ખુશ જોવા મળી રહી હતી. આ તસવીર માં તે પોતાના સાથી મિત્રો સાથે જોવા મળી રહ્યું છે જ્યાં તેણે સેલ્ફી લીધી હતી અને ફોટોગ્રાફી ની મજા માણી હતી. કિંજલ દવેના તમામ ચાહકો તેના ફોટો સૂટના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. આ તમામ તસવીરો ચાહકોને ખૂબ જ પસંદ આવી હતી.

Kinjal Dave was seen with a black t-shirt
Kinjal Dave

કિંજલ દવે એ અમેરિકાની શાનદાર હોટલ માં અલગ અલગ ફૂડ નો ટેસ્ટ કર્યો હતો.જે તસવીર માં જોવા મળી રહ્યું છે. કિંજલ દવે આમ તો હંમેશા પોતાની ફેશનમાં રહે છે પરંતુ દરેક લોક ડાયરા અને રાસ ગરબા ના કાર્યક્રમ માં તે સંપૂર્ણ ભારતીય પહેરવેશ માં જોવા મળે છે.આ સાદગી ને કારણે જ તેણે દરેક લોકો ના દિલ માં વિશિષ્ટ સ્થાન મેળવ્યું છે. કિંજલ દવે દરેક કાર્યક્રમમાં પોતાના સુરથી લોકોને મંત્રમુગ્ધ કરી દે છે.

Kinjal Dave
Kinjal Dave

હાલમાં કિંજલ દવે પ્રાઈવેટ ઇવેન્ટ્સ માટે અમેરિકાના પ્રવાસ પર છે. અમેરિકા માંથી પણ કિંજલ દવેને દરેક ભારતીયનો પ્રેમ મળી રહ્યો છે. આ પરથી કહી શકા

Kinjal Dave
Kinjal Dave

ય કે કિંજલ દવે આજે માત્ર ભારતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સંગીત ક્ષેત્રે સફળતા મેળવી છે. કિંજલ દવે અમેરિકાની ધરતીમાં ગુજરાતી ગીતો થી શાનદાર પર્ફોમન્સ કર્યું હતું અને અમેરિકાવાસીઓને પણ નાચવા માટે મજબૂર કરી દીધા હતા.

Kinjal Dave
Kinjal Dave

Similar Posts

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *