Anushka Sen jalva in Korea
| |

કોરિયા દેશમાં અનુષ્કા સેનનો જલવો તો જુઓ, બ્લુ ડ્રેસ માં લોકો ને ફિદા કરી દીધા જુઓ વાયરલ તસવીરો

આપ સૌ લોકોએ બાળપણમાં સબ ટીવી પર આવતો શો baal veer તો જોયો જ હશે. આ સીરીયલ દરેક લોકો માટે ખૂબ જ લોકપ્રિય બની ગઈ હતી. આ સિરિયલમાં પૃથ્વી લોક પરી લોક અને ભયંકર લોકની વાત કરવામાં આવી હતી.તેમાં પણ પૃથ્વી લોક પરના પાત્રમાં નું એક એટલે મહેરનું પાત્ર લોકોને ખૂબ જ પસંદ આવ્યું હતું. આ મહેર નું સાચું નામ અનુષ્કા સેન છે જે હવે માત્ર સિરિયલમાં નહીં પરંતુ અનેક આલ્બમ સોંગ અને ફિલ્મમાં પણ કામ કરી ચૂકી છે.

Anushka Sen jalva in Korea
Anushka Sen jalva in Korea

અનુષ્કા સેન હવે ખૂબ જ સુંદર અને હોટ લાગી રહી છે તે અવારનવાર સોશિયલ મીડિયામાં અનેક તસવીરો અને વિડીયો શેર કરતી હોય છે. આ સાથે સાથે તે અનેક દેશના પ્રવાસ પર પણ જોવા મળે છે.અભિનેત્રી અનુષ્કા સેન હાલ માં દક્ષિણ કોરિયાના બુસાનમાં વેકેશન ની મજા માણી રહી છે.તેણે કોરિયન હેનબોક પહેરેલી તસવીરો શેર કરી હતી.

Anushka Sen jalva in Korea
Anushka Sen jalva in Korea

અનુષ્કા સેને સફેદ અને પેસ્ટલ વાદળી રંગના હેનબોક પહેરેલા જોવા મળે છે જે કોરિયન લોકોના પરંપરાગત વસ્ત્રો છે.મેચિંગ પર્સ અને સફેદ શૂઝ સાથે સુંદર લાગી રહી હતી. અનુષ્કા એ તેની વેણી પર સુંદર હેર એક્સેસરીઝ પણ લગાવી રહી છે.આ બાદ તેણે નજીકમાં આવેલા સુંદર પાર્કની પણ મુલાકાત લીધી હતી.અનુષ્કાએ બુસાનના મંદિરની તસવીરો પણ શેર કરી હતી.જ્યાં તેમણે ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

Anushka Sen jalva in Korea
Anushka Sen jalva in Korea

અભિનેત્રી સફેદ સ્નીકર્સ સાથે વાદળી અને સફેદ ડ્રેસમાં જોવા મળે છે.તેણે ડ્રેસ સાથે બ્રાઉન લાંબો કોટ પણ પહેર્યો હતો. અભિનેત્રી અનેક વેબસરીઝ ફિલ્મો અને સિરિયલમાં પણ જોવા મળી ચૂકી છે આ પ્રવાસ દરમિયાન તેને પોતાના પિતા સાથે સમય પસાર કર્યો હતો અને ફોટોગ્રાફી કરાવી હતી જે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે.

Anushka Sen jalva in Korea
Anushka Sen jalva in Korea

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *