ઈશા અંબાણીએ પોતાના ભાઈ અનંતના લગ્ન પહેલા તૈયાર કર્યો પોતાનો આકર્ષક લુક જુઓ વાયરલ તસવીરો
આપણે સૌ લોકો જાણીએ છીએ કે સમગ્ર અંબાણી પરિવારના દરેક સભ્યોના આઉટ ફીટ લોકોની વચ્ચે ચર્ચાનો વિષય બની જતા હોય છે.તેવામાં હવે ટૂંક જ સમયમાં મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણીના લગ્ન થવા જઈ રહ્યા છે તે પહેલા મુકેશ અંબાણી ની દીકરી ઈશા અંબાણીએ પોતાનો એક શાનદાર લુક લોકો સમક્ષ રજૂ કર્યો હતો જેની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. ઇશા અંબાણી નું આ ફોટોશૂટ તમને પણ આશ્ચર્યચકિત કરી દેશે.ઈશા ફેશન બ્રાન્ડ ના અલગ પોશાક પહેરીને ફૂલોની સુંદરતામાં વધારો કરતી જોવા મળે છે.ગોલ્ડન ગાઉનમાં સ્લીવલેસ ડિટેલિંગ,ટૂંકી નેકલાઇન અને ફ્રિન્જથી પોતાના લૂકનો આકાર બનાવ્યો હતો.
ઈશાએ સુંદર લાલ ગુલાબના શણગારથી શણગારેલા ગ્લોવ્ઝ સાથે તેની જ્વેલરી થી પોતાના લૂક ને કમ્પલેટ કર્યો હતો.મેકઅપ આર્ટિસ્ટ તન્વી ચેમ્બુરકર દ્વારા આસિસ્ટેડ, ઈશાને ન્યૂડ આઈશેડો, મસ્કરા-કોટેડ લેશ, ડાર્ક બ્રાઉઝ, બ્લશ ગાલ, લ્યુમિનસ હાઈલાઈટર અને ગ્લોસી પિંક લિપસ્ટિકના શેડમાં મેકઅપ કરવામાં આવ્યો હતો. પરંતુ આ લુકમાં ઈશા અંબાણીના વાળ અનોખા અંદાજથી સ્ટાઈલ કરવામાં આવ્યા હતા.
આ વાળને એક બાજુથી ઢીલા છોડી દેવામાં આવ્યા હતા અને અન્ય બાજુથી તેને વાંકડિયા બનાવવામાં આવ્યા હતા. આ સાથે તેનો બીજો લુક પણ ખૂબ જ આકર્ષક છે જેમાં તે ગુલાબી રંગના આઉટ ફીટમાં જોવા મળી રહી છે.તેમાં તે સફેદ રંગના મોટા ફૂલોથી સજ્જ જોવા મળે છે. સુંદર વળાંકવાળા વાળ અને મેકઅપ સાથે પોતાનો લૂક કમ્પલેટ કર્યો હતો.જેણે ઈશા અંબાણીની સુંદરતામાં વધારો કર્યો હતો. આ બાદ ઈશા અંબાણીનો ત્રીજો લુક પણ સામે આવ્યો હતો.
જેમાં તે બે ગ્લેમ લુક માં જોવા મળી હતી.એકમાં આઉટ ફીટમાં ઇશા અંબાણીએ ગુલાબી ફ્રિન્જ સ્લીવ્ઝથી તૈયાર થયેલા બેન્જામિન બેનમોયલ કોટમાં પોતાની સુંદરતામાં વધારો કર્યો હતો.આ સાથે આ ડ્રેસમાં હાથથી ભરતકામ ની કળા ખૂબ જ નજીકથી જોવા મળી હતી. હાલમાં તો ઈશા અંબાણી પોતાના ભાઈ અનંત અંબાણી ના લગ્ન પહેલા આઉટપુટ થી ચારે તરફ ધૂમ મચાવી રહી છે જે તેની તસવીરો જોઈ અંદાજ લગાવી શકાય છે.