અનંતના લગ્ન બાદ ની રિસેપ્શન પાર્ટીમાં નિતા અંબાણીએ સુંદરતામાં રાધિકા વહુને પણ આપી ટક્કર લાલ ગુલાબી કોમ્બિનેશનની સાડીમાં જોવા મળી જુઓ વાયરલ તસવીરો
અનંત અને રાધિકા ના લગ્ન બાદ 13 જુલાઈના રોજ આશીર્વાદ સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ 14 જુલાઈ 2024 ના દિવસે રિસેપ્શન પાર્ટી નું આયોજન થયું હતું જેમાં દેશ વિદેશના તમામ બિઝનેસમેન બોલીવુડ હોલીવુડ સેલિબ્રિટી સહિત તમામ સાઉથ સુપરસ્ટાર દિગ્દર્શક ડાયરેક્ટર અને પંજાબી ગુજરાતી કલાકાર અને સિંગરે વિશિષ્ટ હાજરી આપી હતી. આ તમામ રિસેપ્શન પાર્ટી ને તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે જેમાં ચાહકો તરફથી ખૂબ પ્રેમ સાથે અને સહકાર જોવા મળ્યો હતો. આ તમામ ફંકશન ની શરૂઆત ત્રણ જુલાઈના રોજ થઈ હતી જેમાં મામેરા વિધિ હલ્દી રસમ મહેદી રસમ રાસ ગરબા અને સંગીત સંધ્યા જેવા કાર્યક્રમનો સમાવેશ થાય છે.
આ રિસેપ્શન પાર્ટીમાં અનંત અંબાણી ની માતા નીતા અંબાણી ભારતીય પરંપરા સાથે ભરત કામ કરેલી સાડીમાં સોળે શણગાર સજી ફરીવાર આ રિસેપ્શન પાર્ટીમાં ઝગમગી ઊઠ્યા હતા. આ સાડી ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા દ્વારા બનાવવામાં આવી હતી.જટિલ થ્રેડવર્ક સાથે સાડીના કેનવાસનો વાઇબ્રન્ટ રંગ નો વધારે ઉપયોગ કરવામાં આવ્યો હતો.સ્પાર્કલિંગ એમ્બિલિશમેન્ટ સાથે પ્રકાશિત ફ્લોરલ પ્રિન્ટ્સે ભારતીય પરપરાગત ની સાડીની આકર્ષકતામાં વધારો કર્યો હતો.નીતા અંબાણીએ જટિલ ફ્લોરલ મોટિફ્સ સાથે એમ્બ્રોઇડરી કરેલા ગુલાબી બ્લાઉઝ સાથે પોતાની સાડી જોડી હતી.
ઝરી બોર્ડર અને સાડીના ભવ્ય ટેક્સચર થી ખૂબ જ જીનવટથી ભરત કામ કરવામાં આવ્યું હતું.નીતાએ ઉત્કૃષ્ટ હીરાના આભૂષણો વડે પોતાના શાહી અંદાજને વધારે ઉત્કૃષ્ટતામાં સુંદરતા વધારી હતી.ભવ્ય નેકલેસ, વીંટી અને બંગડીઓ ધરાવતી જ્વેલરી ની સ્ટાઈલ માં નીતા અંબાણી ફરીવાર આગળ રહ્યા હતા.મજબુત બનમાં વાળની સ્ટાઇલ અને તાજા ફૂલોથી શણગારેલી કળા ખીલી ઉઠી હતી.આ બાદ નીતા અંબાણીએ રીસેપ્શન પાર્ટી એટલે કે મંગલ સમારોહ પહેલા મીડિયાને સંબોધિત કર્યું હતું.નીતાએ અનંત અને રાધિકાની ઉજવણીનો ભાગ બનવા બદલ મીડિયાનો આભાર માન્યો હતો.
મંગલ ઉત્સવ સમારોહમાં ભૂમિ પેડનેકર, વિજય વર્મા, શોભિતા ધુલીપાલા, રાજકુમાર રાવ, પત્રલેખા, અદિતિ રાવ હૈદરી, વગેરેએ હાજરી આપી હતી. તમન્ના ભાટિયા, ભાગ્યશ્રી, રવિન્દ્ર જાડેજા, જેકી શ્રોફ, નિમ્રત કૌર, ટાઈગર શ્રોફ, બોબી દેઓલ, સની દેઓલ, અમૃતા ખાનવિલકર, ડિયાન પેન્ટી, બિપાશા બાસુ, કરણ સિંહ ગ્રોવર, સુભાષ ઘાઈ, પ્રબલ ગુરુંગ, શાન, રવિ કિશન, ગોવિંદા ઈરાની, જેકી ભગનાની, રકુલ પ્રીત સિંહ, આનંદ એલ રાય, અનુષા દાંડેકર, રાહુલ વૈદ્ય, એટલા, અર્જુન કપૂર જેવા તમામ અન્ય સેલિબ્રિટી હાજર રહ્યા હતાં.