અભિનેત્રી સારા અલી ખાન ગુલાબી ડ્રેસ માં બની બાર્બી ડોલ, પોતાની કાતિલ અદામાં બેડ પર આપ્યા પોઝ, તસવીરો જોતા ચાહકો ફિદા થઇ ગયા

બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રી અને ફિલ્મ ક્ષેત્રમાં સૌથી સફળ લોકોની વચ્ચે રહેનાર સારા અલી ખાન માત્ર અભિનયને કારણે જ નહીં પરંતુ પોતાના હોટનેસ ને કારણે પણ હંમેશા લોકોની વચ્ચે ચર્ચાનો વિષય બની રહે છે તે અવારનવાર સોશિયલ મીડિયામાં અનેક પોસ્ટ શેર કરતી હોય છે જેમાં ચાહકો તરફથી ખૂબ લાયક અને કોમેન્ટ જોવા મળે છે તે પોતાની અદાથી હંમેશા લોકોને ફિદા કરે છે. હાલમાં જ સારા સારા અલીખાને બાર્બી ડોલ ના લુક થી લોકોને દીવાના બનાવી દીધા છે આપ પણ તસવીરો જોઈ નજર હટાવી શકશો નહીં. દિવસેને દિવસે સારા અલી ખાન ખૂબ જ સુંદર અને હોટ થતી જોવા મળે છે.

આપને જણાવી દઈએ કે સારા અલી ખાને હાલમાં જ એક ઇવેન્ટમાં હાજરી આપી હતી. આ માટે ખાસ બારબીડોલનો લુક તેણે પસંદ કર્યો હતો. આ લુક થી સારા એ તમામ લોકોના દિલ ધક ધક કરી દીધા છે. અભિનેત્રીએ પોતાના આ લુક થી બોલિવૂડની તમામ અભિનેત્રીની સુંદરતાને પણ ફીકી પાડી દીધી છે. અભિનેત્રીને ખૂબ જ શોર્ટ ગુલાબી ડ્રેસમાં જોતાની સાથે જ તમામ લોકો દિલ હારી બેઠા હતા હાલમાં ચાહકો કોમેન્ટ ના માધ્યમથી સારા અલી ખાનની સુંદરતાના ખૂબ જ વખાણ કરી રહ્યા છે દિવસેને દિવસે સારા પોતાની સુંદરતામાં વધારો કરતી જોવા મળે છે.

આ પહેલા પણ સારા અંબાણી પરિવારમાં આયોજિત થયેલ અનંત અને રાધિકાના લગ્નમાં હાજરી આપતી જોવા મળી હતી.જ્યાં સારા ભારતીય પરંપરાગતના પોશાકમાં જોવા મળી હતી આ પહેરવેશ પોતાની સાથે જ સારાએ તમામ લોકોને દિલ જીતી લીધા હતા.

આજના સમયમાં બોલીવુડ અભિનેત્રી સારા હંમેશા ફેશન સ્ટાઈલની દુનિયામાં આગળ રહેતી જોવા મળે છે આજે તેને દરેક બોલીવુડની અભિનેત્રીને પાછળ છોડી દીધી છે આ કારણથી જ સોશિયલ મીડિયામાં પણ તેના ખૂબ મોટી સંખ્યામાં ચાહકો રહેલા છે જે તેમની સુંદરતાને ખૂબ જ નજીકથી પસંદ કરે છે.

આપને જણાવી દઈએ કે આ ડ્રેસ કોઈ સામાન્ય નહીં પરંતુ તેની કિંમત 25,000 કરતાં પણ વધારે છે. સારા હંમેશા પોતાની ફેશન સ્ટાઈલ પાછળ વધારે ખર્ચો કરતી જોવા મળે છે. આ સાથે જ અનેક ચાહકોએ આવનારી ફિલ્મ માટે પણ પોતાનો ઉત્સાહને આતુરતા દર્શાવી હતી હાલમાં તો આ તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે આ સાથે જ અભિનેત્રીએ બાર્બી લુકમાં અલગ અલગ પોઝ આપ્યા હતા જે આ વાયરલ તસવીરોમાં જોઈ શકો છો.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *