|

સુરત એરપોર્ટ પર 67 લાખનું સોનુ મોબાઇલના કવર માંથી મળી આવ્યું, જુઓ વિડિઓ

ઇન્ટરનેશનલ એરપોર્ટમાં ઘણીવાર ઘટના સામે આવતી હોય છે. અવારનવાર સોનુ-ચાંદી, સ્મગલિંગ અલગ અલગ પ્રકારની વસ્તુ પકડાતી ના સમાચાર સાંભળ્યા હશે. ત્યારે હાલ એક એવી જ ઘટના છે. જે સુરત શહેરના એરપોર્ટ પર સોનુ પકડવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં સુરત શહેરની છે જે સુરત શહેરના એરપોર્ટ પર બિનવારસી સોનાનું બિસ્કીટ મળ્યા છે.

જે આ સોનાની વધારે વાત કરીએ તો તે 67 લાખના 10 સોનાના બિસ્કીટ મળી આવ્યા છે. આ બિસ્કીટ એરપોર્ટ પર મળી આવ્યા છે. જે લગેજ ટ્રોલી માંથી જોવા મળી રહ્યા હતા. જ્યાં તપાસ દરમિયાન આરોપી ઝડપ થી ફરાર થવાની આશંકા છે. ત્યારે હાલ કસ્ટમ ડિપાર્ટમેન્ટ દ્વારા સોનાને કબજે લઈ લેવામાં આવ્યું છે અને તપાસમાં શરૂ કરી છે.

કેવી રીતે લાવવામાં આવ્યો હતું સોનુ ?

જ્યાં સુરત એરપોર્ટ પર લગેજની ટ્રોલી પર મોબાઇલનું ફ્લિપ કવર અને અન્ય વસ્તુ આમ જ પડી હોવાથી કસ્ટમ વિભાગ ડિપાર્ટમેન્ટ દ્વારા માહિતી આપતા જ આપવામાં આવી હતી. સમય દરમિયાન કસ્ટમ ડિપાર્ટમેન્ટ નો કાફલો ઘટના પર આવી પોંચ્યો હતો. જ્યાં ફ્લિપ કવર અને અન્ય વસ્તુને કસ્ટમ દ્વારા ચેક કરવામાં આવી હતી.શોધખોળ દરમિયાન વિદેશમાંથી તૈયાર કરવામાં આવેલું સોનુ 1166 ગ્રામ અને 10 સોનાના બિસ્કીટ મળી આવ્યા હતા.

આરોપી પકડાઈ તે પહેલા સોનાનું બિસ્કીટ મૂકીને ફરાર

જ્યારે એરપોર્ટમાં હજારો લોકોને પૂછપરછ દરમિયાન પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા પણ તે સમય દરમિયાન કોઈ આ વસ્તુ માલિક છે તેઓ કોઇ દાવો કરવામાં આવ્યો નહીં. જ્યારે સોનાને બિસ્કીટ ની કિંમત 67 લાખ ૧૦ હજાર છે. પહેલા પણ દુબઈથી આવતા પેસેન્જર પાસેથી અવારનવાર સોનું મળતું આવતું હોય છે અને કસ્ટમ દ્વારા તેને પકડી પાડવામાં આવતો હોય છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *