કિંજલ દવે પહોંચી જેઠાલાલ ના ઘરે – અંજલી ભાભી સાથે પવને આપ્યો પોઝ… જુઓ તસવીરો

હાલ કિંજલ દવે અને તેના ભાવિ પતિ પવનજોશી સાથે જેઠાલાલ ના ઘરે વિઝિટ કરતા જોવા મળ્યા છે.તમે જોઈ શકો છો કે અંજલી ભાભી સાથે પવન એક અલગ પોઝ આપીને ફોટો ક્લિક કરાવ્યો છે. હાલ ભારત ટીવી ચેનલ ઉપર ખૂબ ફેમસ જોવાતી સીરીયલ એટલે કે “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ” જે આજે આખી દુનિયામાં ખૂબ જ પ્રખ્યાત છે. આ સીરીયલ કામ કરવાનું બધાને જ એક્ટરે સપનું હોય છે.

એવામાં હાલ ગુજરાતીની ફેમસ સિંગર કિંજલ દવે અને તેના ભાવિ પતિ પવન જોશી સાથે તારક મહેતા ના કલાકારો સાથે મળવા માટે ત્યાં સેટ ઉપર આવી પહોંચ્યા હતા અને ત્યારે તેને જેઠાલાલના ઘરની વિઝીટ કરી અને ફોટા ક્લિક કરાવ્યા અને સોશિયલ મીડિયા ઉપર અપલોડ કર્યા છે. જે હાલ social media ફોટા ખૂબ જ વાયરલ છે.

તેવામાં ખાસ વાત કરીએ તો કિંજલ દવે સાથે જેઠાલાલનો અલગ પોઝ આપીને ફોટો ક્લિક કરવામાં આવ્યો હતો જે સમયમાં Social મીડિયા પર ખૂબ જ વાયરલ છે અને કિંજલ દવેના ચાહકો તે તસવીર જોઈને ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને સાથે સાથે કોમેન્ટ પણ કરી રહ્યા છે.

તમે તસવીરમાં જોઈ શકો છો કે કિંજલ દવે અને પવન જોશી તારક મહેતાના સેટ ઉપર પહોંચીને જેઠાલાલના ઘરની અંદર વિઝીટ કરી અને સાથે સાથે બાપુજીની હિચકે અને દયા ભાભી સાથે જેઠાલાલ હિચકા પર બેસી સુખ દુઃખની વાતું અને મોજ મસ્તી કરતા જોવા મળ્યા છે. ફોટામાં તમે જોઈ શકો છો કે કિંજલ દવે અને પવન જોશી તે હીંચકા પર બેસીને ફોટો ક્લિક કરાવ્યો હતો. જે તેને સોશિયલ મીડિયા ઉપર અપલોડ કર્યો હતો.

તારક મહેતાના અંજલી ભાભી નો રોલ ભજવી રહયા છે સાથે તેમણે પવન જોશી અને આકાશ દવે મુલાકાત કરી અને તેની સાથે ફોટો ક્લિક કરાવ્યા. આ ફોટો ઈન્ટરનેટ પર વાયરલ છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *