બોલીવુડના બચ્ચન પરિવારમાં આવ્યા મોટા સમાચાર, આ સમાચાર સાંભળીને તમે પણ વિચારમાં પડી જશો

બોલીવુડના અભિનેતા અને અભિનેત્રીઓના અનેક સમાચારો આપણી સામે આવતા હોય છે. જેને જોઈને કંઈક સાંભળીને આપણે ચોકી જતા હોઈએ છીએ. આવા જ એક સમાચાર બોલીવુડના દિવ્યજ અભિનેતા તથા અભિનેત્રી અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા બચ્ચનને સામે આવ્યા છે. જેને લઈને ચાહકોની વચ્ચે પણ આ મુદ્દો ચર્ચાનો વિષય બની ગયો છે આપણે સૌ લોકો જાણીએ જ છીએ કે છેલ્લા ઘણા સમયથી અમિતાભ બચ્ચનના દીકરા એવા અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા બચ્ચન વચ્ચેના અફેરના સમાચારો આપણી વચ્ચે ફરતા થયા છે અને કેવા નિવેદનો આવ્યા છે કે તેઓ હવે ભેગા રહેતા નથી પરંતુ અલગ અલગ મકાનમાં રહે છે.

તો ઘણા લોકો કહી રહ્યા છે કે તેઓ આજે પણ સાથે જ છે. આવા અનેક સમાચારો બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ફેલાઈ રહ્યા છે ત્યારે તેઓ પ્રો કબડ્ડી જયપુર પિંક પેન્થર્સને સપોર્ટ કરતાં બંને સાથે જોવા મળ્યા હતા. તમે સૌ લોકો જાણતા જ હશો કે એશ્વર્યા બચ્ચન અને અભિષેક બચ્ચનની પ્રો કબડ્ડીમાં જયપુર પેનકર્સ જેવી ટીમ છે તેણે આ સ્ટેડિયમમાં હાજરી આપી હતી અને પોતાની ટીમને સપોર્ટ કરતાં જોવા મળ્યા હતા. તેની સાથે સાથે આખો પરિવાર એક જ સ્ટેન્ડ પર બેઠો હતો ત્યારે જે લોકો એવું કહી રહ્યા છે કે બંનેના છૂટાછેડા થઈ ગયા છે તે તમામના મોત ચુપ કરાવી દીધા હતા. બંને લોકોએ તથા પુરા બચ્ચન પરિવારે અને તેમના ચાહકોએ જયપુર પિંક પેન્થર્સની જરસી પહેરી હતી અને તેમની ટીમને સપોર્ટ કરતાં જોવા મળ્યા હતા.

અમિતાભ એશ્વર્યા રાય અને આરાધ્યાના કેટલા ફોટા પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયા છે. જેમાં તેના ચાહકો અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે. ઘણા લોકો તેની દીકરીના પણ ખૂબ જ વખાણ કરી રહ્યા છે. તો ઘણા લોકો અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા બચ્ચન વચ્ચે ચાલી રહેલા મતભેદના પણ ચર્ચા કરી રહ્યા છે. હાલમાં તો તેમના ચાહકો વચ્ચે એક ચર્ચાનો વિષય બની ગયો છે. આપણે સૌ લોકો જાણીએ જ છીએ કે બચ્ચન પરિવાર હંમેશા તેમના ચાહકો સાથે જોડાયેલું રહે છે. તેથી તેમના ચાહકો પણ તેમને એટલો જ પ્રેમ કરે છે. આજના સમયમાં બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં બચ્ચન પરિવાર ખૂબ જ ધૂમ મચાવી રહ્યો છે.

તેમના ઘણા ફિલ્મો પણ ખૂબ જ હિટ થયા છે જે તેમના ચાહકોને પણ ખૂબ જ પસંદ આવ્યા છે. આપણે સૌ લોકો જાણીએ છીએ કે અમિતાભ બચ્ચાને હાલમાં જ કેબીસી જેવા છો અને અલવિદા કર્યા છે. હવે જોવાનું રહ્યું કે આગળના સમયમાં કેબીસી શો કેવી ધૂમ મચાવી શકે છે પરંતુ હાલમાં તો અમિતાભ બચ્ચનને એવું કહ્યું છે કે આ કેબીસી નો છેલ્લો જ શો હોઈ શકે છે. બચ્ચન પરિવાર હમેશા સોશિયલ મીડિયા થકી તેમના જીવન લક્ષી અનેક પોસ્ટ તથા વિડિયો વાયરલ કરતા હોય છે. જેમાં તેમના ચાહકો અલગ અલગ કોમેન્ટ કરતા હોય છે. હાલમાં વાયરલ થયેલા વીડિયોમાં આપ જોઈ શકો છો કે મેચ શરૂ થતા ની સાથે જ તેઓ સ્ક્રીન ઉપર અથવા સ્ટેડિયમમાં જોવા મળે છે તેની સાથે સાથે આખો બચ્ચન પરિવાર આખી મેચ દરમિયાન સ્ટેડિયમમાં જ જોવા મળે છે.

તેમાં અમિતાભ બચ્ચન તેમના પુત્ર પુત્ર વધુ પૌત્રી સાથે મેચની મજા માણી રહ્યા હતા. હાલમાં તો જયપુર પિંક પેન્થર્સ પ્રો કબડ્ડીમાં ધૂમ મચાવી રહી છે. તેની છેલ્લી મેચમાં તેઓ યુ મુમ્બા સામે 31 41.30 જીત મેળવી હતી. હવે જોવાનું એ રહ્યું કે આગળના સમયમાં જયપુર પેન્થર પ્રો કબડ્ડી મેદાનમાં કેવી ધૂમ મચાવી શકે છે. જોકે જયપુર પિંક પેન્થર છે ખૂબ જ મજબૂત ટીમ છે. તેઓએ પ્રો કબડ્ડી સીઝન વનમાં ચેમ્પિયનશિપ મેળવી હતી અને તેમના માલિક અને સ્પોન્સર બચ્ચન પરિવાર છે. તેઓ પણ તેમની ટીમને ખૂબ જ પ્રેમ કરે છે તથા તેમને હંમેશા સપોર્ટ કરે છે તેની સાથે સાથે તેમની ટીમના ખેલાડીઓને પણ એટલો જ પ્રેમ તથા સાત સહકાર આપે છે.

તેથી જ તેમની ટીમના ખેલાડીઓ પણ હંમેશા બચ્ચન પરિવારને સપોર્ટ અને પ્રેમ કરતાં જોવા મળે છે. થોડા સમય પહેલા જ બચ્ચન પરિવાર સાથે જયપુર પિંક પેન્થર્સના ખેલાડી હોય ફોટોગ્રાફી કરાવી હતી અને તેમના ખેલાડીઓએ પણ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. જયપુર પિંક પેન્થર્સ ની જીત સાથે જ તેમના પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો તથા તે ખુશીઓની ઉજવણી કરતા જોવા મળ્યા હતા તેમની સાથે સાથે પૂરા વચન પરિવારે ડાન્સ પણ કર્યો હતો તથા જીતના અભિનંદન પણ તેમના પરિવારજનોને પાઠવ્યા હતા. સ્ટાર સ્પોટ છે એક પોસ્ટ વાયરલ કરી છે તેમાં લખ્યું છે કે જયપુર પિંક પેન્થર્સને મુંબઈ લેકની પ્રથમ જીત જોવા માટે અમિતા એશ્વર્યા અને અભિષેક બધા હાજર રહ્યા તે માટે અમે તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.

તેની સાથે સાથે તેની દીકરી પણ ખૂબ જ સુંદર લાગી હતી. તેમને પણ વચન પરિવાર તથા તેમના ચાહકોએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. હાલમાં તો ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનને સાથે જોતા એવું કઈ લાગતું નથી કે બંને વચ્ચે કોઈ મતભેદ હોય પરંતુ આ વિષય ઉપર તેમના ચાહકો એક ચર્ચાનો વિષય બનાવી દીધો છે. હવે આગળના સમયમાં જોવાનું એ રહ્યું કે અમિતાભ બચ્ચનનું આ પરિવાર કેટલી ધૂમ બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં મચાવી શકે છે હાલમાં તો અમિતાભ બચ્ચનનો પૂરો પરિવાર વીવો પ્રો કબડ્ડી જયપુર પિંક પેન્થર્સને પૂરેપૂરો સપોર્ટ કરી રહી છે. આગળના સમયમાં જયપુર પેન પેન્થર્સ વિજેતા બને તેવી અમિતાભ બચ્ચનના પુરા પરિવાર એ પ્રાર્થના કરી હતી તેઓ જયપુર ની બધી જ મેચમાં તેમને સપોર્ટ કરતાં જોવા મળે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *