માલદીવના વિરોધ વચ્ચે બોલીવુડની આ પ્રખ્યાત અભિનેત્રી એ માલદીવમાં ઉજવ્ય પોતાનો જન્મદિવસ એવો ફોટો શૂટ કરાવ્યું કે તમે પણ જોતા જ રહી જશો

આપણે સૌ લોકો જાણીએ છીએ કે આજના સમયમાં માલ દીવ એક ચર્ચાનો વિષય બની ગયો છે કારણ કે આ સ્થળને કારણે અનેક વિવાદો નું નિર્માણ થયું હતું. આ વિવાદની જો વિસ્તારમાં વાત કરીએ તો ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે માલ દીવ ની મુલાકાતે ગયા ત્યારે અનેક ટિપ્પણીઓ તથા અનેક વિરોધો જોવા મળ્યા હતા. આ જ વાતને લઈ માલ થોડા જ સમયમાં આર્થિક સંકટમાં મુકાયું હતું તેમાં પણ માલદીવમાં ચીન તરફના વલણ ધરાવતી મોહમ્મદ મુઇઝો સરકારના મંત્રીઓના ભારત અને પીએમ મોદી વિરુદ્ધ નિવેદનોને કારણે માલ બોયકોટ અભિયાન ભારતીય દ્વારા ચલાવવામાં આવ્યું હતું. ત્યારે ભારતના આ વિરોધથી માલ દીવ ને ભારે આર્થિક સંકટનો સામનો કરવો પડ્યો હતો તેના કારણે તેને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન પણ ભોગવવું પડ્યું હતું.

આ વિરોધ થતાની સાથે જ ભારતીય ઓએ 10000 હોટલ બુકીંગ તથા પાંચ હજાર ફ્લાઈટ કેન્સલ કરાવી દીધી હતી તેને કારણે ત્યાં આવતા મુલાકાતિઓની સંખ્યામાં પણ અચાનક જ ખૂબ મોટી સંખ્યામાં ઘટાડો થયો હતો કારણ કે માલ ભારતીયો માટે ફરવા જવાનું મુખ્ય કેન્દ્ર છે. ભારતીય લોકો આ જગ્યા ઉપર ફરવા જવાનું વધારે પસંદ કરતા હોય છે પરંતુ આ વિરોધથી અનેક ભારતીઓએ પોતાનું ફરવા જવાનું કેન્દ્ર બદલ્યું હતું. તેને કારણે માલ દિવને વધારે નુકસાન ભોગવવું પડ્યું હતું . આ તમામ વિરોધો વચ્ચે બોલીવુડની દુનિયામાં એક સમાચાર સામે આવ્યા છે. જેમાં બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી બિપાશા પોતાનો જન્મદિવસ માલ દીવ મા ઉજવી રહી છે તેની અનેક તસવીરો તથા વિડીયો સામે આવ્યા છે.

જેને કારણે અનેક લોકો તેના પર ગુસ્સે ભરાયા છે બિપાશા હંમેશા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પોતાના ચાહકો સાથે જોડાયેલી રહે છે. ત્યારે તેને પોતાના જન્મદિવસની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી હતી. જેમાં તે વિરોધ પામેલા માલ દીવમાં જોવા મળી હતી ત્યારે તેના ચાહકો પણ ખૂબ જ ગુસ્સે ભરાયા હતા જ્યારે અનેક ભારતીયો આ જગ્યા પર જવાનું ટાળે છે. તેવા સમયમાં આ અભિનેત્રી આ સ્થળ પર જોવા મળી હતી તેથી જ તે વિરોધનો શિકાર બની હતી અનેક લોકો કોમેન્ટ બોક્ષમાં તેનો વિરોધ કરી રહ્યા છે કે આટલી મોટી અભિનેત્રી હોવા છતાં પણ પોતાના દેશ પ્રત્યેનું પાર નથી.

આજના સમયમાં ખૂબ જ શરમજનક વાત છે આ અભિનેત્રીને નામના તો ઘણી મળી છે પરંતુ પોતાના દેશ પ્રત્યેની કોઈ જાતની ભાવના નથી બિપાશા પોતાનો જન્મદિવસ ઉજવવા આ કેન્દ્ર પર ગઈ હતી. તેમાં તેના પતિ કરણસિંહ ગ્રોવર અને તેની પુત્રી દેવી સાથે ઉજવ્યો હતો. આ તમામ તસવીરો તેમને સોશિયલ મીડિયા એકાઉન્ટ Instagram માં શેર કરી હતી. જેમાં તે તેના પરિવાર સાથે જોવા મળી રહી છે તેમના ચાહકોને પણ આ તસવીરો પસંદ આવી ન હતી. તેથી જ તેણે ખૂબ જ વિરોધ દર્શાવ્યો હતો. આપણે સૌ લોકો જાણીએ છીએ કે બિપાશા એ બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ સારા ફિલ્મો કર્યા છે તથા તે દરેક રોલ ખૂબ જ સારી રીતે નિભાવે છે. આ કારણેથી જ આજના સમયમાં પણ બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં દરેક ચાહકોના દિલમાં બિપાશા રાજ કરી રહી છે પરંતુ આ તસવીરો થી દરેક તેના ચાહકો નારાજ થયા હતા તેના ચાહકોએ તેનો બચાવ કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો અને કહ્યું હતું કે બિપાશા આ સ્થળ જવાની જગ્યાએ કોઈ અન્ય સ્થળે પણ જઈ શકે છે પરંતુ આ સ્થળે ન જવાનું કહ્યું હતું.

તમામ ચાહકો તથા સોશિયલ મીડિયા યુઝર છે સોશિયલ મીડિયા દ્વારા વિરોધ પ્રદર્શન કર્યું હતું જેમાં એક યુઝર્સ લખી રહ્યો છે કે જે દેશમાં શું ચાલી રહ્યું છે તે અભિનેત્રીને ખબર નથી તે અભિનેત્રીને ફેમસ કરીને શું ફાયદો ? એક યુઝર્સ કહી રહ્યો છે કે તેને કોઈ જાતની શરમ નથી તેથી કંઈ પણ કહેવું શક્ય નથી. હાલમાં તો બિપાશા નો આ જન્મદિવસ એક વિરોધ બની ગયો હતો. જેને કારણે આ વિવાદ એક ચર્ચાનો વિષય બની ગયો હતો. બિપાશા એક પ્રખ્યાત અભિનેત્રી તથા એક મોડેલ છે તેના ચાહકો માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં રહેલા છે તેઓ હંમેશા બીપાસા ને દરેક સમયમાં પ્રેમ સાથ અને સહકાર આપે છે. તેથી જ આજે બિપાશા બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ડંકો વગાડી રહી છે.

તેણે માત્ર હિન્દી ફિલ્મોમાં જ નહીં પરંતુ તમિલ તેલુગુ અને અંગ્રેજી જેવી ભાષાઓમાં પણ કામ કર્યું છે. આ દરેક ફિલ્મોમાં તેણે તેનો રોલ ખૂબ જ સારી રીતે નિભાવ્યો છે તે દરેક ફિલ્મમાં પોતાનો રોલ સારામાં સારી રીતે નિભાવી દરેક ચાહકને ખુશ કરી દે છે બિપાશા એ પોતાના જીવનમાં અનેક પુરસ્કારો તથા એવોર્ડ પણ પ્રાપ્ત કર્યા છે. જેમાં છ એવોર્ડ તેને બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં મળ્યા છે. તેની સાથે સાથે તેને અન્ય ક્ષેત્રમાં પણ અનેક પુરસ્કાર ઓ મળ્યા છે બિપાશા આપણને હંમેશા હોરર ફિલ્મમાં વધારે જોવા મળે છે તેને તેના જીવનમાં વધારે હોરર ફિલ્મને મહત્વ આપ્યું છે બિપાશા નો જન્મ દિલ્હીમાં થયો હતો પરંતુ તેણે તેનું ભણતર કોલકત્તામાં પૂર્ણ કર્યો હતો.

બિપાશા એ 1996માં સુપર મોડલ નિ સ્પર્ધામાં વિજેતા બની હતી ત્યારબાદ તેને મોડલિંગની દુનિયામાં વધારે આગળ જવાનું નક્કી કર્યું હતું અને તેને તેમાં ખૂબ જ સફળતા મળી હતી મોડલિંગ ની દુનિયામાં આગળ વધ્યા બાદ તેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો હતો . તેમાં તેની પહેલી ફિલ્મ અજનબી 2001માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં બિપાશા ને કારણે ફિલ્મને ખૂબ જ સફળતા મળી હતી. ત્યારબાદ તેણે ફિલ્મ ફેર એવોર્ડ મેળવ્યો હતો. આબાદ તેની મુખ્ય ભૂમિકા તેને 2002 માં રિલીઝ થયેલી રાજ ફિલ્મમાં નિભાવી હતી. આ ફિલ્મમાં રોલ કર્યા બાદ તેના ચાહકો તરફથી બીપાસા ને ખૂબ જ પ્રેમ મળ્યો હતો. આ જ પ્રેમને કારણે તેણે અનેક ફિલ્મમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું . દરેક ફિલ્મોમાં ખૂબ સારી સફળતા મળવાને કારણે તેણે સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનું બિરુદ પોતાના નામે પ્રાપ્ત કર્યો હતો.

બિપાશા ને માત્ર ફિલ્મોમાં જ નહીં પરંતુ સ્વાસ્થ્ય લક્ષી સિરીયલોમાં પણ ઘણીવાર જોવા મળે છે તે પોતાનો સ્વાસ્થ્યનું ખૂબ જ ધ્યાન રાખે છે. તેથી બિપાશા ઘણીવાર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં જેમને લગતા વિડિયો પણ શેર કરતી હોય છે ત્યારબાદ તેને 2016 માં કરણસિંહ ગ્રોવર સાથે લગ્ન કરી લીધા હતા પરંતુ હાલમાં તો માલદીવમાં ઉજવેલા જન્મદિવસને કારણે તે વિરોધ વચ્ચે ચર્ચા નો વિષય બની છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *