નસીબ તો જુઓ!! સામાન્ય પરિવારના યુવકે માત્ર 11 દિવસમાં મેળવ્યા ત્રણ કરોડ રૂપિયા, આ બાળકે રાતોરાત એવું કર્યું કે બની ગયો કરોડપતિ જાણીને તમે પણ ચોકી જશો

ઘણા વ્યક્તિઓ આજના સમયમાં પોતાની મહેનતને નસીબ પર વિશ્વાસ કરતા હોય છે પરંતુ ઘણા વ્યક્તિના કિસ્મત રાતોરાત ચમકી જતા હોય છે અને તેઓ પોતાની ગરીબીથી અમીરી સુધી પહોંચી કરોડપતિ બનતા હોય છે આવી અનેક ઘટનાઓને કિસ્સાઓ સોશિયલ મીડિયામાં આપણે ઘણીવાર જોયા હશે આજે આપને એક એવી જ ઘટના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ આ ઘટના બિલાસપુર જિલ્લાના જન્દોરી ગામ એ બની હતી.

આ ગામમાં રહેતા 12 વર્ષનો વિદ્યાર્થી એ dream11 માં કરોડો રૂપિયાનું ઇનામ મેળવ્યું છે. આ ગેમ તેણે માત્ર 11 દિવસ પહેલા જ શરૂ કરી હતી તેમાં તેને અચાનક જ પ્રથમ નંબર આવતા 3 કરોડ કરતાં વધારે જેટલી રકમ મળી હતી.

ખૂબ જ મધ્યમ પરિવાર માંથી આવતા આ વિદ્યાર્થીએ અચાનક જ 3 કરોડ મળતા ખુશીની લાગણી જોવા મળી હતી. તમામ ગ્રામજનોએ શુભકામનાઓ પાઠવી હતી ત્યારબાદ પરિવારે બેંક પાસે પોતાની રકમ જલ્દીથી મળી જાય તેવી માંગણી કરી હતી.

આ ઇનામ સાથે યુવક ગામનો પ્રથમ કરોડપતિ બની ગયો હતો. સગા સંબંધીઓ પણ આટલી નાની ઉંમરે મોટી સફળતા જોઈ વિચારમાં પડી ગયા હતા. તમામ પરિવારજનો અને સગા સંબંધીઓએ યુવકને શુભકામના પાઠવી હતી. હાલમાં તો આ કિસ્સો સોશિયલ મીડિયામાં ખૂબ ધૂમ મચાવી રહ્યો છે જેમાં લોકો ખૂબ લાઈક અને કોમેન્ટ કરી યુવકના નસીબના વખાણ કરી તેમને શુભકામના પાઠવી રહ્યા છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *