ટીવી સિરિયલ પવિત્ર રિશ્તાની અભિનેત્રી અંકિતા લોખંડેને હાથના ભાગે પહોંચી ગંભીર ઈજા અને પોતાના પતિ વીકી જૈન ના આવ્યા ખૂબ જ દુઃખદ સમાચાર જાણો શું છે સમગ્ર ઘટના

હાલમાં ટીવી શો ના અભિનેતા અને અભિનેત્રીને લઈ ખૂબ જ ખરાબ સમાચાર સામે આવ્યા છે. લોકપ્રિય ટીવી સીરીયલ પવિત્ર રિશ્તા ની અભિનેત્રી અંકિતા લોખંડે અને તેનો પતિ વિકી જૈન હંમેશા લોકોની વચ્ચે ચર્ચામાં રહે છે હાલમાં જ તેમને એક તસવીર શેર કરી હતી જે જોતાની સાથે જ તમામ ચાહકો ભારે ચિંતામાં મુકાયા હતા. વાયરલ તસવીરોમાં જોઈ શકો છો કે અંકિતા લોખંડે અને હાથના ભાગે ગંભીર ઈજા પહોંચી છે અને તેનો પતિ તેની બાજુમાં જોવા મળી રહ્યો છે.

આ તસવીરો એ તમામ ચાહકોની ચિંતામાં વધારો કર્યો હતો. તસવીરો શેર કરતા અંકિતા લોખંડે કહ્યું હતું કે બીમારી સાથે સાથે વિકિની પણ તબિયત ખૂબ જ ખરાબ છે. આ સમાચાર સાંભળી તેમના ચાહકોએ જલ્દીથી સાજા થવા માટે ભગવાનને પ્રાર્થના કરી હતી.

અંકિતા લોખંડે અને વિકી જૈનના ચાહકો તેમને ખૂબ જ પ્રેમ કરે છે. પરંતુ આ સમાચાર સાંભળી તમામ ચાહકો ખૂબ જ દુઃખી થયા હતા. આપને જણાવી દઈએ કે વીકી જૈન અને અંકિતા લોખંડે 2021 માં એકબીજા સાથે લગ્ન કરી પોતાના નવા જીવનની શરૂઆત કરી હતી ત્યારથી જ આ કપલ દરેક લોકો વચ્ચે લોકપ્રિય બની ગયું છે.

અંકિતા લોખંડે bigg boss 17 માં ભૂમિકા ભજવે હતી ત્યારબાદ અનેક સફળતાઓ મળ્યા પછી તેમણે ફિલ્મમાં પોતાનું કરિયર શરૂ કર્યું હતું. તે બોલીવુડની સુપરહિટ ફિલ્મ વીર સાવરકર માં જોવા મળી હતી. આવનારા સમય માટે વેબ સિરીઝમાં કામ કરવા જઈ રહી છે. આ સમાચારથી તેમના ચાહકો પણ ખૂબ જ ઉત્સુક છે.

અંકિતા લોખંડે ને સારો રોલ નિભાવવા માટે student of the year 3 માં પસંદ કરવામાં આવી છે પરંતુ ઘણા લોકો દ્વારા અફવા ફેલાવવામાં આવી હતી કે હાથની ઇજાને કારણે અંકિતા લોખંડે હવે આ ફિલ્મમાં જોવા મળશે નહીં પરંતુ અભિનેત્રીએ સ્ટોરીના માધ્યમ દ્વારા આ વાતની સ્પષ્ટતા કરી હતી કે હું આ ફિલ્મ માટે સંપૂર્ણપણે તૈયાર છું માટે આપ સૌ લોકો અફવાઓથી દૂર રહેજો.

હાલમાં તો અંકિતા લોખંડે ને ગંભીર ઈજાને કારણે તેમના પતિ સાથે આરામ કરી રહ્યા છે. ટૂંક સમયમાં તેઓ ફરીવાર વેબ સિરીઝમાં જોવા મળશે ત્યારબાદ સ્ટુડન્ટ ઓફ ધ યર થ્રી માં પણ પોતાની એક્ટિંગ કરવા માટે સંપૂર્ણરૂપે તૈયાર છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *