અભિનેત્રી અનુષ્કા સેન જંગલમાં પ્રાણીઓ સાથે કુલ અંદાજમાં મસ્તી કરતા જોવા મળી, રેડ ટોપ થી બતાવી પોતાની હોટનેસ જુઓ વાયરલ તસવીરો
આપ સૌ લોકોએ બાળપણમાં બાલવીર નામનો શો જોયો જ હશે. આ શો બાળકોથી માંડી વડીલો સુધી દરેક લોકોને ખૂબ જ પસંદ આવતો હતો આ સાથે સાથે શોમાં બાલવીર દરેક લોકોને સાચા અને સારા રસ્તા પર ચાલવાનું શીખવતો હતો.જેથી આ શો એ એક અલગ લોકપ્રિયતા મેળવી હતી સાથે સાથે ફેમિલી શો તરીકે પણ એક અલગ નામના ઉભી કરી હતી. આ સીરીયલ ની અભિનેત્રી મહેર હવે ખૂબ જ હોટ અને બોલ્ડ અંદાજમાં જોવા મળે છે.

આપને જણાવી દઈએ કે આ શોમાં અભિનય કરતી મહેરનું નામ અનુષ્કા સેન છે તે હવે ખૂબ જ મોટી થઈ ગઈ છે આ સાથે સાથે ખૂબ જ હોટ અને બોલ્ડ લાગી રહી છે જેને અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થતી હોય છે. હાલમાં જ અનુષ્કા સેન અભિનેત્રીએ જંગલની મુલાકાત લીધી હતી જ્યાં તેને અનેક પ્રાણીઓ સાથે મસ્તીની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી હતી.

વાયરલ તસવીરોમાં આપ જોઈ શકો છો કે અનુષ્કા સેન રેડ ટોપ માં જોવા મળી રહી છે.આ સાથે તેણે જિરાફ, વાંદરો, હાથી, બ્લુ વેલ, હિપોપોટેમસ,વાઘ, ઘુવડ, જેવા અનેક દેશી વિદેશી પ્રાણીઓ સાથે મસ્તી કરતી જોવા મળી હતી આ કુલ અંદાજ લોકોને ખૂબ જ પસંદ આવ્યો હતો.

અભિનેત્રી અભિનય સાથે સાથે ફરવાની પણ ખૂબ જ શોખીન છે. તે અનેકવાર પોતાના મિત્રો અને ફેમિલી સાથે દેશ વિદેશની મુલાકાત લીધી જોવા મળે છે ત્યારે તેને હાલમાં જંગલની મુલાકાત લઇ પ્રાણીઓ સાથે પોતાનો સમય પસાર કર્યો હતો. આ તસવીર અને વીડિયોને અત્યાર સુધી આઠ લાખ કરતા વધારે લાઇક અને કોમેન્ટ મળી ચૂકી છે.

પરંતુ અભિનેત્રીએ આ જંગલનું સ્થળ મેન્શન કર્યું ન હતું તેથી અનેક લોકોએ કોમેન્ટ દ્વારા સ્થળ વિશે જાણતા જોવા મળ્યા હતા પરંતુ આ જંગલ જોતા તો ખૂબ જ સુંદર લાગી રહ્યું હતું. સાથે જંગલમાં તમામ પ્રાણીઓ પણ જોવા મળ્યા હતા. પરંતુ આ વીડિયો અને તસ્વીર પરથી અંદાજો લગાવી શકાય છે. કે અનુષ્કા સેન પ્રાણીઓને ખૂબ જ પ્રેમ કરે છે.આ કારણથી જ અભિનેત્રી લાખો ચાહકોના દિલમાં રાજ કરી રહી છે. અને તેને સફળતા ના અનેક શિખર અભિનય ક્ષેત્રે પ્રાપ્ત કર્યા છે.