દરિયા કિનારે અભિનેત્રી દિશા પટની એ માત્ર બિકીની પહેરી ખુલ્લા વાળ રાખી હોટ અંદાજમાં ફોટોશૂટ કરાવ્યું, ચાહકો એ કહ્યું કે દિશાએ તાપમાન વધારી દીધું જુઓ હોટ તસવીરો
બોલીવુડ ફિલ્મની સુપર સ્ટાર અભિનેત્રી દિશા પટની લોકોની વચ્ચે હંમેશા ચર્ચામાં રહે છે કારણ કે તે પોતાની હોટનેસ,બોલ્ડનેસ અને ફિટનેસને કારણે આજે દરેક લોકો વચ્ચે લોકપ્રિય બની છે. દિશા પટનીના ખૂબ મોટી સંખ્યામાં ચાહકો રહેલા છે તે તેમને દરેક ફિલ્મોમાં ખૂબ સપોર્ટ કરે છે. દિશા પટની લોકો વચ્ચે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા હંમેશા એક્ટિવ રહે છે.

દિશાએ થોડા સમય પહેલા જ બીચ પર માત્ર બીકીની પહેરી ગરમી નુ તાપમાન વધારી દીધું હતું આ તસવીર જોઈ તમામ લોકોના પરસેવા છૂટી ગયા હતા. આ તસવીરોને અત્યાર સુધી લાખોની સંખ્યામાં લાઈક અને કોમેન્ટ મળી રહ્યા છે. દિશાએ આ ફોટો શૂટ સૂર્યાસ્ત દરમ્યાન બીચ માં કરાવ્યું હતું.

સૂર્યાસ્તનો આ નજારો પણ લોકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. દિશાએ માત્ર બિકીની પહેરી ખુલ્લા વાળ રાખી લોકોના દિલ જીતી લીધા હતા. ગરમીના માહોલમાં દિશા દરિયા કિનારે નાહવાની મજા માણી રહી છે. આ તસવીરો જોઈ તમામ લોકો દિશા પર ફિદા થઈ ગયા હતા. આ સાથે લોકોએ દિશાની ફિટનેસના પણ ખૂબ વખાણ કર્યા હતા.

દિશા પટની પોતાની ફિટનેસ પર ખૂબ જ ધ્યાન રાખે છે તે જ કારણથી તે પોતાની દરેક ફિલ્મમાં ખૂબ સારી રીતે રોલ નિભાવે દરેક લોકોના દિલ જીતી લે છે. દિશાની ઉંમર આજે ૩૨ વર્ષની છે છતાં પણ આ તસવીર જોઈ દિશા હજુ પણ યંગ હોય તેવું લાગી રહ્યું છે. દિશાનો આવો હોટ અંદાજ જોય લોકોના પણ હોંશ ઊડી ગયા હતા. આ સાથે લોકોએ કોમેન્ટ દ્વારા દિશાની આવનારી ફિલ્મ વિશે પણ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. દરેક ચાહકો દિશાની આવનારી ફિલ્મ માટે ખૂબ જ ઉત્સાહ દર્શાવી રહ્યા છે હાલમાં તો આ તસ્વીર સોશિયલ મીડિયામાં ચારેકોર આગ લગાવી રહી છે.

One Comment