બોલીવુડની અભિનેત્રી જાનવી કપૂર પોતાની આગામી ફિલ્મની સફળતા માટે ઉઘાડા પગે મુંબઈના પ્રખ્યાત સિદ્ધિવિનાયક મંદિર પહોંચી પગના એવા થયા હાલ કે દ્રશ્ય જોઈ તમામ ચાહકોની આખો ભીની થઈ ગઈ
દરેક બોલિવૂડના અભિનેતા અને અભિનેત્રીઓ ભગવાન પ્રત્યે અતુટ આસ્થા વિશ્વાસ અને ભક્તિ ધરાવતા હોય છે. આજ કારણ કે તેઓ દરેક ફિલ્મમાં સફળતા મેળવતા હોય છે અનેક બોલીવુડના સુપરસ્ટાર મંદિરોની મુલાકાત લેતા જોવા મળે છે. તેવામાં હાલમાં જ બોલીવુડની મશહૂર અભિનેત્રી જાનવી કપૂર ગણપતિ દાદા ના દર્શન કરવા માટે ઉઘાડા પગે દાદાના દ્વાર સુધી પહોંચી હતી. આ મંદિરની મુલાકાત વખતે તે સંપૂર્ણ ભારતીય પહેરવેશમાં જોવા મળી હતી.
જાનવી કપૂર આટલી મોટી અભિનેત્રી હોવા છતાં પણ પોતાના સંસ્કારો સંસ્કૃતિ અને ધાર્મિક આસ્થા ક્યારે ભૂલી નથી. તેથી જ તેના ચાહકો તેને ખૂબ જ પ્રેમ કરે છે. જાનવી કપૂર પોતાની દરેક ફિલ્મમાં ખૂબ જ સારી રીતે કોઈ પણ પાત્ર નિભાવે છે. તેની દરેક ફિલ્મને જોવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં ચાહકો સિનેમા ઘરોમાં જોવા મળે છે. જાનવી કપૂર પોતાની દરેક ફિલ્મની સફળતા માટે મંદિરોમાં ભગવાનને પ્રાર્થના કરે છે. આ જ કારણથી જાનવી કપૂર એ અત્યાર સુધી અનેક સુપરહિટ ફિલ્મો બોલીવુડ ક્ષેત્રે બનાવ્યા છે. જેને અનેક એવોર્ડ તથા સર્ટિફિકેટથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.
નવરાત્રી ના પાવન દિવસો નિમિત્તે જાનવી કપૂર એ પોતાની આગામી ફિલ્મની સફળતા માટે મુંબઈના સિદ્ધિવિનાયક મંદિર પહોંચી બાપાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. જાનવી સિદ્ધિવિનાયક મંદિરમાં ગણપતિ બાપા ની ભક્તિમાં લીન જોવા મળી હતી. અનેક ચાહકો જાનવી કપૂરને જોવા માટે સિદ્ધિવિનાયક મંદિરમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભેગા થયા હતા. જાનવી કપૂર માટે કડક સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. જાનવી કપૂર આ મંદિરમાં તેના ભાવિ સાસુ સાથે જોવા મળી હતી.
પરંતુ જાનવી કપૂરની ભગવાન પ્રત્યેની અતૂટ આસ્થા શ્રદ્ધા અને વિશ્વાસ જોઈ તમામ ચાહકોના દિલ ખુશ થઈ ગયા હતા જાનવી આ મંદિર સુધી ચપ્પલ પહેર્યા વગર પહોંચી હતી. આ દ્રશ્ય જોઈ તમામ ચાહકોની આંખો ભીની થઈ ગઈ હતી તથા જાનવી કપૂર પ્રત્યે નું સન્માન દરેક ચાહકોના દિલમાં વધી ગયુ હતુ. હવે જોવાનું એ રહ્યું કે આગળના સમયમાં આવનારી જાનવી કપૂરની ફિલ્મ બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝમાં કેટલી ધૂમ મચાવી શકે છે.