Actress Moni Roy enjoys vacation in Spain
|

અભિનેત્રી મોની રોયે પોતાના પતિ સાથે સ્પેનમાં વેકેશનની મજા માણી-શોર્ટસ અને બેકલેસ ડ્રેસમાં લાગે છે ખૂબ જ હોટ જુઓ વાયરલ તસવીરો

ટીવી સીરીયલ બાદ બોલીવુડ ફિલ્મમાં પોતાના અભિનયથી ધૂમ મચાવનારી અભિનેત્રી મોની રોય હાલમાં પોતાના વેકેશનની મજા માણી રહી છે જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી જેમાં તેમના ચાહકોએ લાઈક અને કોમેન્ટ નો વરસાદ વરસાવ્યો હતો.તે પોતાના હેન્ડસમ પતિ સૂરજ નામ્બિયાર સાથે સ્પેનમાં વેકેશન માણી રહી છે. આ વેકેશન દરમિયાન તે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં ખૂબ જ એક્ટિવ રહે છે અને વેકેશનની અનેક તસવીરો શેર કરતી હોય છે.

Actress Moni Roy enjoys vacation in Spain
Actress Moni Roy enjoys vacation in Spain

મોની રોયના હોટ અંદાજ સાથે પોઝ જોઈ ચાહકોના દિલ ધક ધક થઈ ગયા હતા. અભિનેત્રી છેલ્લા ઘણા દિવસોથી પોતાના વેકેશનની મજા માણી રહી છે. તેણે તાજેતરમાં જ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં ફોટા અપલોડ કર્યા છે જે લોકોને ખૂબ જ પસંદ આવ્યા હતા. આ તસવીરોમાં મોની રોય બેકલેસ ડ્રેસમાં પોતાનું ફિગર બતાવતી જોવા મળે છે.

Actress Moni Roy enjoys vacation in Spain
Actress Moni Roy enjoys vacation in Spain

આ સાથે અલગ અલગ સેલ્ફી લઈ પોસ્ટ શેર કરી હતી. અભિનેત્રી સફેદ સ્ટાઇલિશ ડ્રેસ અને ગોગલ્સમાં ચાહકોના દિલ જીતી લીધા હતા. તે અલગ અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે. મોની રોય પોતાના પતિ સાથે ખૂબ જ રોમેન્ટિક અંદાજમાં જોવા મળી હતી. અન્ય તસવીરો માટે પોતાના પતિ સાથે હગ કરી કિસ કરતી જોવા મળે છે. આ તમામ તસવીરો માંથી અલગ અલગ આઉટ ફીટમાં જોવા મળી હતી ક્યારેક બેકલેસ ડ્રેસમાં તો ક્યારેક શોર્ટ્સ માં તો ક્યારેક ટોપ માં જોવા મળે છે.

Actress Moni Roy enjoys vacation in Spain
Actress Moni Roy enjoys vacation in Spain

મોની રોયની તમામ તસવીરોમાં આકર્ષક જ્વેલરી પણ જોવા મળી રહી છે. ચાહકો કપલ ફોટોશૂટને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. ટીવી સીરીયલ થી અભિનય શરૂ કરનારી મોની રોય આજે બોલીવુડની ફિલ્મમાં પોતાના અભિનયથી ચારેકોર ધૂમ મચાવી રહી છે. આગળના સમયમાં મોની રોય ની ફિલ્મ બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ સુપરહિટ બને તેવી શક્યતા ચાહકો તરફથી વ્યક્ત કરવામાં આવી રહી છે સાથે સાથે આ વેકેશન દરમિયાન પણ અનેક તસવીરોએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.

Actress Moni Roy enjoys vacation in Spain
Actress Moni Roy enjoys vacation in Spain

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *