Sefali Jariwala
|

ગરમીના માહોલ વચ્ચે અભિનેત્રી સેફાલી જરીવાલા સ્વિમિંગ સૂટ માં જોવા મળી ખૂબ જ હોટ અંદાજમાં તસ્વીરો એ ધૂમ મચાવી દીધી

આપ સૌ લોકોએ 2004 માં રિલીઝ થયેલી મુજસે શાદી કરોગી ફિલ્મ તો જોય જ હશે. આ ફિલ્મની અભિનેત્રી શેફાલી જરીવાલા લોકોને ખૂબ જ પસંદ આવી હતી આ સાથે સાથે તેમના અભિનયને કારણે ફિલ્મ સુપરહિટ થવામાં સફળ રહી હતી. અભિનેત્રી માત્ર ફિલ્મની દુનિયામાં પરંતુ મોડલની દુનિયામાં પણ ખૂબ સફળ રહી ચૂકી છે આ કારણ કે આજે સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને મોડલ ઇન્ડસ્ટ્રીમાં ધૂમ મચાવે છે. આ સાથે સાથે તે અનેક ફિલ્મના ગીતમાં પણ જોવા મળે છે.

અભિનેત્રી પોતાના ચાહકો વચ્ચે સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા હંમેશા એક્ટિવ રહે છે.તે અવારનવાર અનેક તસવીરો શેર કરતી જોવા મળે છે. થોડા સમય પહેલા અભિનેત્રી ઉજ્જૈન મહાકાલ મંદિરની મુલાકાત લીધી હતી ત્યાં મંદિર માટે સંપૂર્ણ ભારતીય પહેરવેશ માં જોવા મળી હતી.

આટલી મોટી અભિનેત્રી હોવા છતાં હમેશા સાદગી માં જ જોવા મળે છે.આ કારણ થી તે આજે લાખો ચાહકોના દિલમાં રાજ કરી રહી છે. ઉજ્જૈન મહાકાલ સાથેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં તેને શેર કરી હતી જેમાં ખૂબ મોટી સંખ્યામાં લાઇક જોવા મળી હતી હાલમાં તેમણે ઉનાળાના માહોલ વચ્ચે સ્વિમિંગ સાથેની તસ્વીર શેર કરી છે.

વાયરલ તસવીરો માં જોઈ શકો છો કે અભિનેત્રી સ્વિમિંગ સૂટ પહેરીને સ્વિમિંગ બહાર સેલ્ફી લેતી જોવા મળી હતી આ સાથે સાથે તેને ગ્રીન કલરનો સ્વિમિંગ સૂટ પહેર્યો હતો.આ સાથે સાથે તેણે સુંદર પોઝ આપ્યા હતા. બીજી તસવીરો મા તે ચાહકોને ફ્લાઈંગ કિસ આપતી જોવા મળી હતી. આ તસવીર લોકોને ખૂબ જ પસંદ આવી હતી. સેલ્ફી વખતે અભિનેત્રીએ ખુલ્લા વાળ રાખ્યા હતા. આ તસ્વીરના કેપ્શન માં લખ્યું હતું કે લાઈફ ઈન ગ્રીન ઇસ અ લાઈફ સિરીન આમ કહી ગ્રીન હાર્ટ મૂક્યું હતું.

આ તસવીરને અત્યાર સુધી પાંચ લાખ કરતા પણ વધારે લાઇક મળી ચૂકી છે સાથે સાથે લોકોએ 7000 કરતા વધારે કોમેન્ટ કરી હતી. કોમેન્ટમાં લોકોએ લખ્યું હતું કે યુ લુકિંગ સો બ્યુટીફૂલ, લુકિંગ નાઈસ આ સાથે સાથે લોકોએ ગ્રીન કલર પર પણ ફોકસ કર્યું હતું.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *