IPL 2024માં મુંબઈ ઇન્ડિયન્સની હાર બાદ સ્ટાર બોલર જસપ્રીત બુમરાહે એક બાળકને એવી ગિફ્ટ આપી કે લોકો એ મન ભરી ને વખાણ કર્યા, વાયરલ વિડીયો તમારું દિલ જીતી લેશે
Ipl 2024 માં પાંચ વાર ચેમ્પિયન બની ચૂકેલી મુંબઈ ઇન્ડિયન ટીમ આ વખતે પોતાના નવા કેપ્ટન હાર્દિક પંડ્યા ની કેપ્ટન હેઠળ રમી રહી છે પરંતુ આ વખતે મુંબઈ ઇન્ડિયન્સ કંઈ ખાસ પ્રદર્શન કરી રહી નથી જેથી તમામ ચાહકો ખૂબ જ નારાજ જોવા મળ્યા હતા. પોતાની ગઈ મેચ મુંબઇ ઇન્ડિયન્સ લખનઉ ની ટીમ સામે રમી હતી જેમાં મુંબઈએ પ્રથમ બેટિંગ કરતા 145 રનનો લક્ષ લખનવની ટીમ સામે મુક્યો હતો તેની સામે લખનૌની ટીમે ખૂબ જ સરળતાથી લક્ષ પ્રાપ્ત કર્યો હતો આ સાથે જ મુંબઈના હારનો સામનો કરવો પડ્યો હતો.


પરંતુ આ માહોલ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ એ મેચ હારીને પણ તમામ લોકોના દિલ જીતી લીધા હતા જેનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે લોકો આ વીડિયોમાં ખૂબ લાયક અને કોમેન્ટ કરી બુમરાહ ના મન ભરીને વખાણ કર્યા હતા. મેચ બાદ જસ્પ્રીત બુમરાહે એક બાળકને પોતાની પર્પલ કેપ આપી હતી.

વાયરલ વીડિયોમાં આપ જોઈ શકો છો કે બુમરાહ મેચ બાદ પવેલીયન તરફ જઈ રહ્યો છે આ બાદ એક બાળક જસપ્રિતને બુમો લગાવી રહ્યો છે અને કહેતો હતો કે જસપ્રિત સર જસપ્રિત સર આ અવાજ સાંભળી બુમરાહ એ પૂછ્યું કે તારે પર્પલ કેપ જોઈએ છે, આ પછી બાળકને તે પર્પલ કેપ આપે છે ત્યારબાદ બાળક બુમરાહ ને કાગળ આપે છે અને તેમાં તે ઓટોગ્રાફ માંગે છે ત્યારબાદ તે પોતાનો ઓટોગ્રાફ્સ સાઈન કરે છે.

આ બાદ બાળક ખૂબ ખુશ જોવા મળ્યો હતો જેના દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા હતા. આ મેચ હાર્યા બાદ પણ જસપ્રીત બુમરાહ એ લોકોના દિલ જીતી લીધા હતા. આ વિડીયો વાયરલ થતાની સાથે જ તમામ લોકોએ ખેલાડીના મન ભરીને વખાણ કર્યા હતા. હાલમાં તો આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ ધૂમ મચાવી રહ્યો છે. Ipl બાદ હવે જસપ્રીત ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ રમવા માટે સંપૂર્ણપણે તૈયાર છે હવે જોવાનું એ રહ્યું કે આગળના સમયમાં જસપ્રિત પોતાની બોલિંગ થી મુંબઈ ઇન્ડિયન્સ અને આગળના સમયમાં ઇન્ડિયન ટીમને કેવી રીતે જીત અપાવી શકે છે.

જોકે આ ખેલાડીએ પોતાની બોલિંગ થી ભારતને અનેક જીત અપાવી છે આ જ કારણથી તે આજે માત્ર આઈપીએલમાં જ નહીં પરંતુ ઇન્ડિયન ટીમનો પણ સ્ટાર બોલર બની ચૂક્યો છે. આજ કારણથી જસપ્રિત ના ખૂબ મોટી સંખ્યામાં સમગ્ર વિશ્વમાં ચા કરેલા છે જે તેમની ઝલક જોવા માટે સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં ઉમટી પડે છે. આ વાયરલ વિડિયો જોઈ તમામ લોકોએ જસપ્રિત ના મન ભરીને વખાણ કર્યા હતા તથા તેની સાદગી થી પણ લોકો ખૂબ ખુશ થયા હતા.
That kid now has a core memory for life
— Mumbai Indians (@mipaltan) May 1, 2024#MumbaiMeriJaan #MumbaiIndians #LSGvMI | @Jaspritbumrah93 pic.twitter.com/CcS1tdjYzB