વિદેશ જનારા ચેતી જજો!! કેનેડામાં રહેતા એક યુવકનું દર્દનાક મોત કારણ જાણી તમારા હોશ ઉડી જશે
આજે દરેક યુવા નું સપનું વિદેશ અભ્યાસ કરી ત્યાં સ્થાયી થવાનું હોય છે પરંતુ આજના સમયમાં વિદેશમાં કોઈપણ વિદ્યાર્થી પોતાના સુરક્ષિત મહેસૂસ કરતો નથી વિદેશની ધરતીમાંથી એવી અનેક ઘટનાઓ સામે આવે છે જેને કારણે આવનારા સમયમાં જનારા વિદ્યાર્થીઓ તથા તેના વાલી માટે ચિંતાજનક વિષય બની ગયો છે. ઘણીવાર હત્યા આત્મહત્યા તથા અકસ્માતને અનેક ઘટનાઓ સામે આવતી હોય છે જેને કારણે હવે વિદેશ જવા માટે દરેક લોકોને વિચારવા મજબૂર કરી દીધા છે.
આવી જ એક ઘટના કેનેડા માંથી સામે આવી છે જેમાં એક યુવાન અનેક સપનાઓ લઈ કેનેડા ગયો હતો. કેનેડામાં રહેતા આ યુવકને અચાનક જ હાર્ટ એટેક આવતા તેને ડોક્ટરો દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યો હતો. તેના પરિવારને જાણ થતા તેની માથે આભ ફાટી પડ્યું હતું. આ યુવક પંજાબ થી કેનેડા અભ્યાસ માટે આવ્યો હતો પરંતુ હાર્ટ એટેકે તેના દરેક સપના પર પાણી ફેરવી દીધું હતું.
પંજાબનો આ યુવક તેની માતાને દરરોજ ફોન કરતો હતો પરંતુ અચાનક ફોન ના આવતા તેની માતાને ચિંતા વધી ગઈ હતી ત્યારબાદ તેના મિત્રને જાણ કરતા તપાસ બાદ જાણવા મળ્યું કે તેના દીકરાનું મૃત્યુ હાર્ટ એટેક ના કારણે થયું છે આ સાથે જ તેની માતાના હોસ ઉડી ગયા હતા. હાલમાં તો યુવકના મૃત દેને લાવવા હાલમાં તો યુવકના મૃત દેહ ને ભારત લાવવા માટેના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે પરંતુ દરેક વાલીઓ તથા યુવાનો માટે આ એક ચેતવણી જનક કિસ્સો છે.