અક્ષર પટેલની ગર્લફ્રેન્ડ સામે મોટી મોટી એક્ટ્રેસ પણ પાછળ રહી જાય…જુઓ સુંદરતાની અમુક તસવીરો
આમ તો ભારતની ક્રિકેટ ટીમમાં એક થી એક ચડિયાતા ખેલાડીઓ છે પરંતુ અક્ષર પટેલની વાત કરવામાં આવે તો તેની ઓળખાણ કંઈક અલગ જ છે. અક્ષર પટેલે અદભુત પ્રદર્શન બતાવીને લોકોના દિલ જીત્યા છે. આ લેખમાં તમને આજે અક્ષર પટેલના જીવનની કેટલીક ખાસ વાતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના વિશે કદાચ તમે નહીં જાણતા હશો.
ટીમ ઇન્ડિયાના સ્ટાર હોલ રાઉન્ડર અક્ષર પટેલ નો જન્મ 20 જાન્યુઆરી 1994ના રોજ ગુજરાતમાં. તેનું પૂરું નામ અક્ષર રાજેશભાઈ પટેલ છે અને નાણપતિ જ અક્ષર ને ભણવાનું બહુ ગમતું હતું. અક્ષર પટેલે ક્યારેય સપનામાં પણ ક્રિકેટ બનવાનું વિચાર્યું ન હતું.
અક્ષર પટેલના પરિવારમાં તેના પિતા રાજેશ પટેલ અને માતા પ્રીતિ પટેલ છે. એક ભાઈ અને એક બહેન પણ છે. અક્ષર પટેલ પોતે મિકેનિકલ એન્જિનિયર બનવા માંગતો હતો પરંતુ નસીબે કંઈક અલગ જ મંજૂરી કરાવી. જેના કારણે આજે તે ભારતીય ખેલાડીમાં બહુ મહત્વનું સ્થાન ધરાવે છે.
હજુ સુધી અક્ષર પટેલ ના લગ્ન નથી થયા પરંતુ 20 વર્ષ 2022 માં તેની સગાઈ ને સાથે થઈ હતી. અક્ષરની મંગેતર એક આહાર અને પોષણ વિશેષજ્ઞ તરીકે કામ કરે છે. તેની ગર્લફ્રેન્ડ ને હાય એ પોતાના હાથ પર અક્ષર ના નામનું ટેટુ પણ બનાવ્યું છે. નેહા ને ટ્રાવેલિંગનો ખૂબ જ શોખ છે અને આ શોખની જાણકારી તેના instagram પ્રોફાઈલ પરથી તમને આવી જ જશે. મેહાની સગાઈ અગાઉના એક પોસ્ટમાં તેના મિત્રો સાથે અક્ષર પટેલ પણ જોવા મળી રહ્યો છે. અક્ષર પટેલની ફિયાંસી નેહા ડાયટેશન અને ન્યુટ્રીશન ઇસ્ટ છે.
22 ફેબ્રુઆરી 2012 ના રોજ વિજય હજારે ટ્રોફીમાં મહારાષ્ટ્ર સાથે ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું. ક્રિકેટમાં સારા પર્ફોમન્સ બાદ ફરી એક વાર અક્ષર પટેલની પસંદગી 2 નવેમ્બર 2012 ના રોજ રણજિત ટ્રોફીમાં ગઈ હતી. પોતાના સુંદર પ્રદર્શનના કારણે અક્ષરે 15 જૂન 2014 ના રોજ બાંગ્લાદેશ સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી ડેબ્યૂ કર્યું હતું.
આ મેચમાં અક્ષર એ 10 ઓવરમાં 59 રન આપીને એક વિકેટ લીધી હતી. આ મેચ ની અંદર ચાર ઓવર બોલિંગ કરી જેમાં તેને 17 રન આપીને ત્રણ મહત્વની વિકેટ પણ લીધી હતી. આ સારા પ્રદર્શન બાદ તેની ડિમાન્ડ વધવા લાગી. જેના કારણે અક્ષર પટેલ ખુબ જ પ્રખ્યાત થઈ ગયો.